ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 2 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

10 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 2 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 07:00 AM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

2 સપ્ટેમ્બર 2026 ના રોજ અંક જ્યોતિષ મુજબ મૂળાંક 4 અને 9 ધરાવતા જાતકોને કરિયર અને વ્યાપારમાં ઉત્તમ સફળતા મળશે.

1/10

photoStories-logo

1. મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 2 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

સપ્ટેમ્બર મહિનાનો બીજો દિવસ એટલે કે 2 સપ્ટેમ્બર 2026 નો દિવસ તમારા મૂળાંક મુજબ તમારા માટે કેવો રહેશે? અંક શાસ્ત્ર અનુસાર, આજે 1 થી 9 મૂલાંક ધરાવતા જાતકોમાંથી કેટલાક માટે કરિયર, નોકરી અને વ્યાપારમાં સફળતાના નવા દ્વાર ખુલશે, તો કેટલાક જાતકોને આર્થિક ક્ષેત્રે મોટો લાભ થવાના એંધાણ છે. ખાસ કરીને મૂળાંક 4 અને 9 ના જાતકો પર આજે ભાગ્ય મહેરબાન રહેવાની પ્રબળ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. મૂળાંક 1

આજે કાર્યક્ષેત્રે તમારી મહેનત રંગ લાવશે. માર્કેટિંગ અને સેલ્સ સાથે સંકળાયેલા લોકોને પગાર વધારો કે ઉત્તમ તકો મળી શકે છે. રોકાણ માટે સારું આયોજન બનશે. આત્મવિશ્વાસ વધશે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે બિલકુલ બેદરકારી ન રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/10

photoStories-logo

3. મૂળાંક 2

આજનો દિવસ થોડો પડકારજનક રહી શકે છે, પરંતુ મહેનતથી પરિસ્થિતિ તમારા પક્ષમાં થશે. વ્યાપારમાં નાણાકીય લાભ થશે. વિદ્યાર્થીઓ અને કાનૂની બાબતોમાં રાહત મળશે. શારીરિક અને માનસિક શાંતિ માટે યોગ અને વ્યાયામ જરૂરી છે. શુભ અંક: 35 | શુભ રંગ: પીળો

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. મૂળાંક 3

નેટવર્કિંગ અને નવા સંપર્કોથી આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓ ભવિષ્યના નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અત્યંત સાનુકૂળ રહેશે. શુભ અંક: 18 | શુભ રંગ: સોનેરી

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/10

photoStories-logo

5. મૂળાંક 4

આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. નોકરીયાત વર્ગના કામની વરિષ્ઠ અધિકારીઓ પ્રશંસા કરશે. મિત્રોની મદદથી રોકાણની સારી તક મળશે. ભૂતકાળની ભૂલોમાંથી શીખીને આગળ વધવું. શુભ અંક: 21 | શુભ રંગ: નારંગી (ઓરેન્જ)

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. મૂળાંક 5

જીવનસાથી સાથે મળીને નવા બિઝનેસ અંગે ચર્ચા થઈ શકે છે. હાલ ઉતાવળમાં મોટું રોકાણ કરવાથી બચવું. કળા અને નૃત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ઉત્તમ સમય છે. શુભ અંક: 8 | શુભ રંગ: લાલ

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/10

photoStories-logo

7. મૂળાંક 6

ધંધાકીય કામકાજ અર્થે મુસાફરીના યોગ છે. પરિવાર સાથે રોકાણનું આયોજન થશે. નવો પ્રોજેક્ટ શરૂ કરવો લાભદાયી રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને ધીરજ જાળવવી. શુભ અંક: 67 | શુભ રંગ: લીલો

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. મૂળાંક 7

વિદેશમાં શિક્ષણ માટે અરજી કરવાની ઉત્તમ તક મળશે. ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવાસનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓનો નવા વિષયોમાં રસ વધશે. શુભ અંક: 19 | શુભ રંગ: બદામી (બ્રાઉન)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/10

photoStories-logo

9. મૂળાંક 8

વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવી. મિત્રો સાથે રોકાણની યોજના બનશે. સોનું, ચાંદી કે વાહન ખરીદવામાં ઉતાવળ ન કરવી, યોગ્ય તપાસ કરીને જ આગળ વધવું. શુભ અંક: 28 | શુભ રંગ: પીળો

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. મૂળાંક 9

બિઝનેસમાં આર્થિક આયોજન પર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. ઘરમાં નવી વસ્તુઓની ખરીદીથી સુખ-સુવિધાઓ વધશે. પ્રેમ સંબંધોમાં વાર્તાલાપથી વિવાદો ઉકેલાશે. અવિવાહિતો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. શુભ અંક: 9 | શુભ રંગ: ગ્રે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AnkJyotish DailyHoroscope Numerology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ