ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Creta અને Sierraની છુટ્ટી! Hyundai લાવી રહી નવી મિડ-સાઇઝ SUV, ધમાકેદાર ફીચર્સ સાથે ટૂંક સમયમાં થશે એન્ટ્રી
5 ફોટો ગેલેરી
Last Updated: 10:45 PM, 2 September 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
આ નવી કાર ગ્લોબલ માર્કેટમાં મળતી 'હ્યુન્ડાઇ બેઓન' પર આધારિત હશે, પરંતુ ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેની ડિઝાઇન અને ફિચર્સમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવશે. સ્પાડ શૉટ્સ અનુસાર, કારની સાઇઝ 4 મીટર કરતાં મોટી હશે અને તેનો લુક ક્રોસઓવર એસયુવી જેવો લાગશે. ફ્રન્ટમાં સ્પ્લિટ હેડલેમ્પ્સ, પૂરી પહોળાઈમાં ફેલેલી સ્લીક LED લાઇટ બાર, ફંકશનલ રૂફ રેલ્સ અને મજબૂત વ્હીલ આર્ચ આપવામાં આવ્યા છે.
4/5
ઇન્ટિરિયરની વાત કરીએ તો, ડેશબોર્ડ પર 12.3 ઇંચનું ટ્વિન-સ્ક્રીન સેટઅપ મળવાની શક્યતા છે. આ સિવાય ડ્યુઅલ-ટોન સ્ટીયરીંગ વ્હીલ, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને પ્રીમિયમ સીટિંગ મટીરિયલ જોવા મળશે. રિયર સાઇડમાં પણ ફ્રન્ટ જેવી જ આકર્ષક કનેક્ટેડ LED લાઇટ બેન્ડ આપવામાં આવી છે, જે કારને અત્યંત મોર્ડન લુક આપે છે.
ADVERTISEMENT
5/5
પરફોર્મન્સ માટે આ નવી એસયુવીમાં હ્યુન્ડાઇ ક્રેટા વાળું જ ભરોસાપાત્ર 1.5-લીટરનું 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જે 115 HP નો પાવર જનરેટ કરશે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સના વિકલ્પો મળશે. સૌથી ખાસ વાત એ છે કે કંપની આ મોડેલ સાથે કંપની-ફિટેડ CNG ઓપ્શન પણ ઓફર કરી શકે છે, જે હ્યુન્ડાઇની 4 મીટરથી મોટી પ્રથમ સીએનજી કાર બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ