ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:28 PM, 3 September 2026
ADVERTISEMENT
સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 2510 હેલ્પરની ભરતી જાહેર કરવામાં આવી છે. હેલ્પરની ભરતી માટે 7 સપ્ટેમ્બરથી ઑનલાઇન અરજી કરી શકાશે.
ADVERTISEMENT
5 વર્ષ સુધી ફિક્સ 21,100નો પગાર
ADVERTISEMENT
2510 પૈકી 502 પૂર્વ સૈનિકો અને 52 જગ્યા દિવ્યાંગ માટે અનામત રહેશે તથા પસંદગી પામેલા ઉમેદવારોને 5 વર્ષ સુધી ફિક્સ 21,100નો પગાર આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન
ADVERTISEMENT
અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે, અને રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજીઓ સત્તાવાર OJAS વેબસાઇટ દ્વારા સબમિટ કરવાની રહેશે. પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા પર આધારિત હશે, જેમાં શૈક્ષણિક લાયકાત અને એપ્રેન્ટિસશીપ અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા સૂચનાની કાળજીપૂર્વક સમીક્ષા કરે અને ખાતરી કરે કે તેઓ તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે.
અરજી કેવી રીતે કરવી?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.