બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / The Great Indian Kapil Show aamir khan on netflix show

ટેલિવિઝન / કપિલ શર્માના શોમાં પહેલીવાર આવ્યો આમિર ખાન, એવોર્ડ શોમાં ન જવા પર આપ્યો મજેદાર જવાબ

Published By: Arohi

Last Updated: 03:47 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Great Indian Kapil Show: કોમેડિયન કપિલ શર્માના શો પર પહેલી વખત આમિર ખાન મહેમાન બનીને આવવાના છે. નેટફ્લિક્સ પર શરૂ થયેલા કપિલના શો The Great Indian Kapil Showથી આમિર ખાનના એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.

ટીવીની દુનિયાથી દૂર કપિલ શર્મા હવે OTT પર પહોંચી ગયા છે. કપિલે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પોતાનો નવો શો શરૂ કર્યો છે. શોનું નામ રાખવામાં આવ્યું છે. The Great Indian Kapil Show. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

નેટફ્લિક્સ પર આવનાર આ કોમેડી શોના એક જ સીઝનમાં ઘણા સ્ટાર્સ જોવા મળી ચુક્યા છે. હવે કપિલના શોમાં પહેલી વખત બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આવવાના છે. 

સોશિયલ મીડિયા પર પ્રોમો વાયરલ 
આમિર ખાન વાળા એપિસોડનો પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે. નેટફ્લિક્સે પોતાના યુટ્યુ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આમિર ખાન વાળા એપિસોડનો 1 મિનિટ 29 સેકેન્ડનો પ્રોમો જાહેર કરી દીધો છે. શોના આ નાનાકડા ભાગને જોઈને સ્પષ્ટ છે કે આખો શો ખૂબ જ ધમાકેદાર હશે. 

અવોર્ડ ન લેવાને લઈને કહી આ વાત 
આ સમય દરમિયાન અર્ચના પુરણ સિંહ આમિર ખાનને સવાલ કરે છે કે તમે એવોર્ડ લેવા કેમ નથી જતા? તેના પર આમિર ખાન હસીને જવાબ આપે છે, "સમય ખૂબ જ કિમતી છે. તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ."

વધુ વાંચો: દમદાર વાપસી માટે તૈયાર પ્રીતિ ઝિન્ટા, શરૂ કર્યું લાહોર 1947નું શૂટિંગ

આ સમય દરમિયાન પીકેમાં આમિરના રેડિયો વાળા સીન પર પણ હંસી મજાક થયો. કપિલના શોનો આ એપિસોડ આ શનિવારે રાત્રે 8 વાગ્યાથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Aamir Khan Netflix The Great Indian Kapil Show કપિલ શર્મા The Great Indian Kapil Show

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ