બ્રેકિંગ ન્યુઝ
લાંબા સમયથી પ્રીતિ ઝિન્ટા હિન્દી ફિલ્મોથી દૂર હતી. હવે તે દમદાર વાપસી માટે સંપૂર્ણ માટે તૈયાર છે. પ્રીતિએ લાહોર 1947મી શૂટિંગ શરૂ કરી દીધી છે. આ વાતની જાણકારી તેમણે પોતે સોશિયલ મીડિયા પર આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: સલમાનના આ નિર્ણયે શૂટર્સના પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું, થયા પ્લાન બદલવા પર મજબૂર
પ્રીતિની તરફથી શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તે નિર્દેશક રાજકુમાર સંતોષીની સાથે જોવા મળી રહી છે. ત્યાં જ એક ફોટોમાં તે ફિલ્મ સેટ પર સંતોષ સિવનની સાથે જોવા મળી રહી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.