બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / મનોરંજન / Salman Khan firing case shooters forced to change plan of shooting

મનોરંજન / સલમાનના આ નિર્ણયે શૂટર્સના પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું, થયા પ્લાન બદલવા પર મજબૂર

Vidhata

Last Updated: 09:15 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એ ફોન મળી ગયો છે જેનો આરોપીએ ઉપયોગ કર્યો હતો. આ કેસમાં ખુલાસો થયો છે કે આરોપીએ ચાર વખત સલમાનના ઘર અને એક વાર ફાર્મહાઉસની રેકી કરી હતી. ત્યારબાદ ફાયરિંગનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

સલમાન ખાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી નવી માહિતી મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર હુમલા પહેલા શૂટરોએ ચાર વખત સલમાન ખાનના ઘર અને એક વખત તેના પનવેલ ફાર્મહાઉસની રેકી કરી હતી. જોકે સલમાન અઠવાડિયાઓથી તેના ફાર્મ હાઉસ પર ગયો જ ન હતો. આ પછી જ ઘર પર ગોળીબાર કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો.

આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. પહેલા સુરતની નદીમાંથી બંને પિસ્તોલ મળી આવી અને હવે ક્રાઈમ બ્રાન્ચે એ ફોન પણ શોધી કાઢ્યો છે, જે આરોપીઓ પાસે હતો. જો કે આરોપીઓએ આ ફોન તોડી નાખ્યો હતો. એટલે ક્રાઈમ બ્રાન્ચે આ ફોનને તેના કૉલ રેકોર્ડ્સ અને ચેટ રેકોર્ડ્સ કાઢવા માટે ફોરેન્સિક ટીમ પાસે મોકલી આપ્યો છે. આ ફોન પણ ભુજથી જ મળી આવ્યો છે. 

The plan was to fire 10 rounds not one or two revealed the police in the Salman Khan case

બંને પિસ્તોલ મળી આવી 

શૂટરોએ ફાયરિંગમાં વાપરેલી બંને પિસ્તોલ તાપી નદીમાં આજે જગ્યાએ ફેંકી હતી, એ જ જગ્યાએથી ક્રાઈમ બ્રાન્ચને પિસ્તોલ મળી છે. નદીનું પાણી સ્થિર હોવાને કારણે પિસ્તોલ ક્યાંય ગઈ નહોતી. શૂટરોને આ વાતનો ખ્યાલ નહોતો. બે દિવસની શોધમાં ક્રાઈમ બ્રાન્ચે 2 પિસ્તોલ, 4 મેગેઝીન અને 17 જીવતા કારતૂસ કબજે કર્યા છે. આરોપી વિક્કીએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું છે કે તેણે જ એક પિસ્તોલમાં પાંચ રાઉન્ડ લોડ કર્યા હતા.

વધુ વાંચો: શાહરુખ ફરી ડોન બનશે! પુત્રી સુહાના ખાન સાથે જોવા મળશે, 'કિંગ'નો લૂક ચેન્જ

વધશે લોરેન્સ બિશ્નોઈની મુશ્કેલીઓ 

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર અનમોલ અને લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ મજબૂત પુરાવા છે. આવી સ્થિતિમાં બંને મુખ્ય કાવતરાખોર છે અને તેથી જ તેમને મોસ્ટ વોન્ટેડ આરોપી બનાવવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ લોરેન્સની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે અનમોલ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં પકડાયેલા આરોપીઓ સામે ટૂંક સમયમાં મકોકા પણ લગાવવાની તૈયારી કરી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ