બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / AMTSનો મહત્વનો નિર્ણય: આવતીકાલે મતદાન કરનાર વ્યક્તિ કરી શકશે નિ:શુલ્ક મુસાફરી

લોકસભા ચૂંટણી 2024 / AMTSનો મહત્વનો નિર્ણય: આવતીકાલે મતદાન કરનાર વ્યક્તિ કરી શકશે નિ:શુલ્ક મુસાફરી

Last Updated: 03:22 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એટલે કે AMTS દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ, મતદાન કરનાર મતદારો માટે મફત મુસાફરીની જાહેરાત

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. ગુજરાતમાં પણ આવતીકાલે યોજાનાર મતદાનને લઈ તૈયારી થઈ ગઈ છે. આ દરમિયાન મતદાતાઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એટલે કે AMTS દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, AMTS દ્વારા આવતીકાલે મતદાન કરનાર મતદારો માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.

વધુ વાંચો : EVMની ફાળવણી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુજરાતમાં થઇ રહી છે મતદાનની તડામાર તૈયારીઓ, જુઓ ક્યાં કેવો માહોલ

મતદાન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કોઈને કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એટલે કે AMTS દ્વારા પણ મતદાન જાગૃતિને લઈ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. આવતીકાલે લોકસભા ચૂંટણીના ત્રીજ તબક્કામાં મતદાન કરનાર મતદારોને AMTS દ્વારા મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. જોકે મફત મુસાફર માટે મતદાતા સહી કરેલી આંગળી બતાવવી પડશે. મહત્વનું છે કે, લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે AMTS દ્વારા નિર્ણય કરાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ