બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / health taking too much stress causes these 7 serious diseases

હેલ્થ / શું તમને પણ લોડ લેવાની છે આદત? તો સાવધાન! નહીંતર સપડાઇ જશો આ 7 ભયંકર બીમારીમાં!

Arohi

Last Updated: 05:55 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stress Causes These 7 Serious Diseases: સ્ટ્રેસ આપણા જીવનનો ભાગ છે. આપણે તેનાથી બચી નથી શકતા. પરંતુ જ્યારે આ ક્રોનિક થાઈ જાય છે તો આપણા મેન્ટલ ફિઝિકલ હેલ્થને ઝડપથી પ્રભાવિત કરવા લાગે છે અને બાદમાં તેને મેનેજ કરવું મુશ્કેલ થઈ જાય છે. હકીકતે સંશોધનમાં મળી આવ્યું છે કે વધારે સ્ટ્રેસના કારણે આપણે એ બીમારીઓની ઝપેટમાં આવી શકીએ છીએ જે જીવલેણ હોય છે.

એક અભ્યાસમાં મળી આવ્યું છે કે સ્ટ્રેસના કારણે મેન્ટલ હેલ્થ ખરાબ થાય છે. ઓબેસિટીની સમસ્યા પણ વધવા લાગે છે. તેના બાદ હાર્ટ ડિઝીઝ, અલ્ઝાઈમર, ડાયાબિટીસ, ડિપ્રેશન, ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સમસ્યા અને અસ્થમા જેવી ખતરનાક બીમારીઓ પણ આપણને ઘેરી લે છે. 

રિપોર્ટ અનુસાર તમે ખૂબ વધારે સ્ટ્રેસમાં છો તો સારૂ રહેશે કે તમે આ બીમારીઓથી બચવા માટે અત્યારથી જ પગલા ભરો અને યોગ્ય સ્ટ્રેસ મેનેજમેન્ટથી સ્ટ્રેસને ઓછુ કરો અને પોતાના સ્વાસ્થ્ય સંબંધી ખતરાને ટાળી શકો. જાણો કઈ બીમારીઓ સ્ટ્રેસના કારણે થઈ શકે છે. 

હાર્ટ 
સ્ટ્રેસ વધવાથી હાર્ટ રેટ અને બ્લડ ફ્લો ઝડપથી વધે છે. જેની સીધી અસર કોલેસ્ટ્રોલ પર પડે છે. જેના કારણે હાર્ટ ડિઝિઝ વધવાનો ખતરો બની રહે છે અને હાર્ટ એટેક જેવી ઘટનાઓ ઘટી શકે છે. 

અસ્થમા
ક્રોનિક સ્ટ્રેસના કારણે અસ્થમાનો ખતરો પણ વધી જાય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે પેરેન્ટ્લ સ્ટ્રેસના કારણે બાળકમાં અસ્થમાની સમસ્યા થાય છે. 

ઓબેસિટી 
ઓબેસિટી એટલે કે સ્થૂળતા પણ સ્ટ્રેસ વધવાના કારણે થઈ શકે છે. જણાવી દઈએ કે જો તમારા પેટ પર ફેટ જમા થયેલું છે તો આ હિપ્સ અને લેગ પર જામેલા ફેટથી વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. પેટ પર જમા ફેટની અસર સ્ટ્રેસમાં વધતા હોર્મોનના કારણે વધે છે. 

ડાયાબિટીસ 
ડાયાબિટીસ પણ સ્ટ્રેસના કારમે થઈ શકે છે. તેના બે કારણ હોઈ શકે છે. પહેલું સ્ટ્રેસમાં વધારે અનહેલ્ધી ફૂડ ખાવું કે ડ્રિંક કરવું અને બીજુ ગ્લૂકોઝ લેવલ વધવું.

ડિપ્રેશન 
જો વ્યક્તિ વધારે દિવસ કે મહિનાઓ સુધી ક્રોનિક સ્ટ્રેસમાં છે તો 80 ટકા ચાન્સ છે કે વ્યક્તિ ડિપ્રેશન જેવી માનસિક બીમારીની લપેટમાં આવી જશે. એન્ઝાઈટીનો ખતરો પણ તેના કારણે વધી જાય છે. આટલું જ નહીં અલ્ઝાઈમર થવાનો ખતરો પણ સ્ટ્રેસના કારણે થાય છે.

વધુ વાંચો:  જો તમારા ઘરની અંદર આ છોડ હોય તો કાઢી નાખજો, વાસ્તુશાસ્ત્ર મૂજબ પરિવાર માટે અશુભ

સમય પહેલા મોતનો ખતરો 
સંશોધનમાં મળી આવ્યું કે વધારે સ્ટ્રેસના કારણે ઉંમર ઝડપથી વધવા લાગે છે અને એજીંગના લક્ષણ લગભગ 9થી 12 ગણા વધી જાય છે. આટલું જ નહીં સ્ટ્રેસના કારણે 65 ટકા લોકોના મોત ઉંમર પહેલા થઈ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ