બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Promotion and transfer orders of 35 IPS officers in the state ahead of Lok Sabha elections
Last Updated: 12:59 PM, 26 April 2024
ગુજરાતના 10 IPS અધિકારીઓની બદલી, વર્ષ 2020ના પાંચ IPS અધિકારીઓને સિનિયર સ્કેલ અપાયા, IG ગગનદીપ ગંભીરને ગાંધીનગર એડમિનિસ્ટ્રેશન તરીકે મુકાયા, રાઘવેન્દ્ર વત્સ જેસીપી ક્રાઈમ સુરત, શરદ સિંઘલ જેસીપી ક્રાઈમ અમદાવાદ, નિરજ બડગુર્જર એડિશનલ પોલીસ કમિશ્નર સેક્ટર ૧, ચૈતન્ય માંડલિક એસપી સીઆઈડી ક્રાઈમ,લવિના સિંહા DCP સાયબર ક્રાઈમ અમદાવાદ મુકાયા છે.. નિરજ બડગુજર કે જેઓ એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ )હતા. તેમની ટ્રાન્સફર કરીને તેમને અમદાવાદ શહેર સેક્ટર-1ના એડિશનલ પોલિસ કમિશનરની જવાબદારી સોંપાઇ છે..
ADVERTISEMENT
આ ઉપરાંત નીચેના પાંચ આઇપીએસ અધિકારીઓને સિનિયર ટાઇમ સ્કેલ ગ્રાન્ટ કરવામાં આવ્યા છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.