બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / By cycling every day the body will be fit the health will be greatly benefited

હેલ્થ / દરરોજ સાયકલિંગથી બોડી રહેશે એકદમ ફીટ, શરીરમાં જોવા મળશે તેજીથી આ 3 ફાયદા

Arohi

Last Updated: 09:04 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health News: સાયકલ ચલાવવી સારામાં સારી કસરત છે. દરરોજ સાયકલ ચલાવાથી શરીરને ઘણા લાભ થાય છે. તેનાથી શરીરના સ્નાયુઓ પણ મજબૂત થાય છે.

સાયકલ ચલાવવી શારીરિકની સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સાયકલ ચલાવવી તે હેલ્થી રહેવાનો સૌથી સરળ ઉપાય છે. સાયકલ ચલાવાથી શરીર સક્રિય રહે છે જેનાથી અનેક બીમારીઓ પણ દૂર રહે છે. જો તમે પણ ફિટ રહેવા માંગો છો તો તમારે સાયકલ જરૂર ચલાવવી જોઈએ. 

સાયકલિંગ એ એક એવા પ્રકારની કસરત છે જે દરેક ઉંમરના લોકો કરી શકે છે. આ કસરત બાળકો, યુવાનો, વડીલો પણ કરી શકે છે. આ સિવાય સાયકલિંગથી પર્યાવરણને પણ કોઈ નુકસાન નથી થતુ તેનાથી ટ્રાફિકની સમસ્યા પણ નથી ઉભી થતી. જેથી કહી શકાય કે સાયકલિંગના અનેક ફાયદા છે. અહીંયા તમને દરરોજ સાયકલિંગના ફાયદા જણાવીશું.

બોડી ફિટનેસ
સાયકલ ચલાવવી સંપૂર્ણ શરીરની કસરત ગણાય છે. તેનાથી તમારા પગ, માંસપેશિયો, શરીરના ઉપરના પાર્ટ પણ મજબૂત બને છે. દરરોજ સાયકલિંગ કરવાથી કાર્ડિયોવસ્કુલર હેલ્થ સુધરે છે તથા સહનશક્તિ પણ વધે છે.

વજન 
નિયમિત સાયકલિંગ કરવાથી જે લોકોનું વજન વધુ છે તેમનું વજન ઓછુ થાય છે. ફાસ્ટ સાયકલ ચલાવાથી શરીરની વધારે કેલરીનો ઉપયોગ થાય છે. જેથી તમારી એક્સ્ટ્રા ફેટ ઘટે છે.

મેન્ટલ હેલ્થ
નિયમિત સાયકલ ચલાવાથી તમારુ મેન્ટલ હેલ્થ પણ સારુ રહે છે. સાયકલિંગ જેવી કસરત દરમિયાન એન્ડોર્ફિન નામનું હોર્મન રિલિઝ થાય છે. જેનાથી તણાવ ઘટે છે અને મુડ પણ સુધરે છે. સાયકલિંગ મેન્ટલ હેલ્થ માટે ફાયદાકારક છે.

વધુ વાંચો: શું તમને પણ લોડ લેવાની છે આદત? તો સાવધાન! નહીંતર સપડાઇ જશો આ 7 ભયંકર બીમારીમાં!

આ રીતે કરો શરુઆત
સાયકલિંગ માટે તમારી જરુરિયાત મુજબ સાયકલ લેવી જોઈયે. સેફ્ટી માટે હંમેશા હેલમેટ પહેેરો. શરુઆતમાં તમારે ધીરે ધીરે સાયકલિંગ કરવું જોઈયે, બાદમાં સ્પીડ વધારવી જોઈયે. સાયકલિંગથી સ્વાસ્થ્યની સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ