બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ધર્મ / Daily Horoscope / વૃષભ રાશિના જાતકોને નોકરીમાં મળશે સારા સમાચાર, જાણો કેવો રહેશે તમારો દિવસ, જુઓ રાશિ ભવિષ્ય

05 મે / વૃષભ રાશિના જાતકોને નોકરીમાં મળશે સારા સમાચાર, જાણો કેવો રહેશે તમારો દિવસ, જુઓ રાશિ ભવિષ્ય

Last Updated: 07:12 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ

05 05 2024 રવિવાર

માસ ચૈત્ર

પક્ષ વદ

તિથિ બારસ

નક્ષત્ર ઉત્તરભાદ્રપદ

યોગ વિશ્કુંભ

કરણ તૈતિલ

રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)

મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે અને વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વધારો થશે

વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકોને સહકારી સરકારી કામમાં સફળતા મળશે તેમજ નવા કરેલા કાર્યો ફળદાયી બનશે અને નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો

મિથુન (ક.છ.ઘ.)

કામમાં નિરાશાનો અનુભવ થશે અને સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે તેમજ ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે

કર્ક (ડ.હ.)

જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે અને આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે તેમજ સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે

સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે તેમજ સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે અને શુભ કાર્યોમાં સફળતા મળશે, નોકરીમાં બઢતીની તકો મળશે

કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકોને ધંધાકીય કામકાજમાં સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો અને આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.)

તુલા રાશિના જાતકોને ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે તેમજ ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે અને નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકોને પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે તેમજ જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે અને નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે

ધન (ભ.ધ.ફ.ઢ.)

ધન રાશિના જાતકોને ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે અને જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે, મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે

મકર (ખ.જ.)

વાદ-વિવાદવાળા કામથી બચવું અને આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે અને પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ (ગ.શ.ષ.સ.)

આ રાશિના જાતકોને ભાઈભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે તેમજ નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે અને સંતાનો સાથે સમય વિતાવી શકશો, પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી

મીન (દ.ચ.ઝ.થ.)

માનસિક તણાવ રહેવાની સંભાવના છે અને કામમાં સાધારણ સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું

શુભાંક - આજનો શુભ અંક છે 5

શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી

શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે

રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી

શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ

અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય

રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

વાંચવા જેવું: આર્થિક લાભ માટે કરો વાસ્તુશાસ્ત્રના આ ઉપાયો, રૂપિયાથી તમારા ઘર ભરાઈ જશે

શું કરવું? : ઘરના મુખ્ય દ્વારની બન્ને બાજુ ઘીનો દિવો કરવો

શું ના કરવું? : જમવામાં ઉપરથી મીઠું ન લેવું

આજનો મંત્ર : ઓમ સૌક્યદાયિને નમ:

આજનું દાન : લાલ કાપડ સાથે ઘઉં અને ગોળનું દાન કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ