બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / બિઝનેસ / સોફ્ટવેર કંપનીના શેરે 6 મહિનામાં પૈસા ડબલ કર્યા, હવે એક શેર પર આપશે 240 રૂપિયાનું ડિવિડન્ડ

શેરબજાર / સોફ્ટવેર કંપનીના શેરે 6 મહિનામાં પૈસા ડબલ કર્યા, હવે એક શેર પર આપશે 240 રૂપિયાનું ડિવિડન્ડ

Last Updated: 01:36 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oracle Financial Services Software Limited 1 શેર પર 240 રૂપિયાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. કંપની આ સપ્તાહે શેરબજારમાં એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે.

ડિવિડન્ડ આપતી કંપનીઓ પર દાવ લગાવનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. આ અઠવાડિયે, ઓરેકલ ફાઇનેંશિયલ સર્વિસીસ સોફ્ટવેર લિમિટેડ (Oracle Financial Services Software Ltd) ના શેર એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. કંપની પ્રતિ શેર 240 રૂપિયાના ડિવિડન્ડ આપી રહી છે. ચાલો આ ડિવિડન્ડ સ્ટોક વિશે વિગતવાર જાણીએ -

1 શેર પર 240 રૂપિયાનો નફો

ઓરેકલ ફાઇનેંશિયલ સર્વિસીસ સોફ્ટવેર લિમિટેડ (Oracle Financial Services Software Ltd) એ શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 5 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર 240 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીએ આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 7 મે, 2024 નક્કી કરી છે.

દર વખતે જંગી ડિવિડન્ડ આપતી રહી છે કંપની

કંપની દર વખતે ભારે ડિવિડન્ડ આપતી રહી છે. એક વર્ષ પહેલા, 9 મેના રોજ, કંપનીએ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કર્યો હતો. ત્યારે કંપનીએ શેર દીઠ 225 રૂપિયાનો ડિવિડન્ડ આપ્યો હતો. જણાવી દઈએ કે, કંપનીએ 2020માં પહેલીવાર ડિવિડન્ડ આપ્યા હતા. ત્યારે લાયકાત ધરાવતા રોકાણકારોને એક શેર પર 180 રૂપિયાનો નફો થયો હતો.

share-market

શેરબજારમાં કંપનીનું પ્રદર્શન

શુક્રવારે BSEમાં કંપનીનો શેર 0.21 ટકાના ઉછાળા સાથે 7781.05 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 110 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેનો અર્થ એ કે પોઝિશનલ રોકાણકારોના પૈસા બમણા થઈ ગયા છે. જયારે છેલ્લા 6 મહિનામાં, આ કંપનીએ શેરબજારમાં 97.80 ટકા વળતર આપ્યું છે.

વધુ વાંચો: સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા હોય તો ધ્યાન રાખજો, દિગ્ગજ ઉદ્યોગપતિએ આપી ચેતવણી, સેબી પાસે તપાસની માગ

જો કે છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 11.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સ્ટોક પ્રોફિટ વસૂલીનો શિકાર બન્યો છે. કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર 9021.40 રૂપિયા અને 52 સપ્તાહનું નિમ્ન સ્તર 3418 રૂપિયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ