બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / VTV News Plus VIDEO Is the phone you are using genuine or fake Find out this way

તમારા કામનું / VIDEO: તમે જે ફોન વાપરો છો એ અસલી છે કે નકલી? આ રીતે જાણો

Megha

Last Updated: 12:28 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા હાથમાં જે સ્માર્ટફોન છે એ ભલે ગમે તેટલો મોંઘો હોય, પણ નકલી હોઈ શકે છે અને આ સમસ્યા એટલી ગંભીર છે કે સરકારને પણ તેના વિશે ચિંતિત છે, હવે તમારો ફોન ફેક નથી એ કેવી રીતે જાણવું..?

ઓનલાઈન સ્માર્ટફોન ખરીદવા પર બોક્સમાંથી સાબુ અને પથ્થર નીકળ્યો હોય એવા ઘણા સમાચાર આપણે સાંભળ્યા છે અને તેનાથી બચવા માટે લોકો શોપ પર જઈને ફોન ખરીદે છે પણ આ ફ્રોડ કરનાર લોકો ત્યાં પણ તમને નકલી ફોન પધરાવીને છેતરી શકે છે. એટલે તમે જે ફોન વાપરો છો, તે અસલી છે કે નકલી તે જાણવું જરૂરી છે.  

આ નકલી કે ફેક સ્માર્ટફોનની સમસ્યા એટલી મોટી છે કે એ સરકારની નજરમાં આવી ગઈ છે અને સરકારે તેનાથી બચવા માટેના થોડા રસ્તા શોધી કાઢ્યા છે.. ડિમાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને આ માટે સાવ સરળ રસ્તો જણાવ્યો છે.. તમે ઘરે બેઠા એક મેસેજથી કે સરકારી વેબસાઇટની મદદથી અથવા તો એક એપ્લિકેશનની મદદથી જાણી શકશો કે તમે જે ફોન વાપરી રહ્યા છો એ ફેક તો નથી ને. 

આ માટે તમને તમારો IMEI નંબર ખબર હોવી જોઈએ અને જો IMEI ખબર ન હોય તો તમે *#06# નંબર ડાયલ કરીને તે જાણી શકો છો. હવે જો તમે મેસેજ દ્વારા જાણવા માગો છો કે તમારો ફોન અસલી છે કે નહીં, તો મેસેજમાં જઈને KYM લખો, સ્પેસ આપો અને પછી ફોનનો 15 આંકડાનો IMEI નંબર ટાઈપ કરો. આ પછી તેને 14422 પર સેન્ડ કરી દો. પછી તમને કંપની તરફથી એક મેસેજ મોકલવામાં આવશે જેમાં તમને તમારા મોબાઈલ સાથે જોડાયેલ માહિતી જેમ કે મેન્યુફેક્ચરર, ડિવાઇસ ટાઈપ, બ્રાન્ડ અને મોડલ સ્ક્રીન પર દેખાશે. 

વધુ વાંચો: VIDEO: ચોરથી લઈને હેકર સુધી... કોઈ નહીં કરી શકે તમારા SIM Cardનો મિસયુઝ

આ સિવાય તમે CEIRની વેબસાઇટ પરથી પણ ચેક કરી શકો છો અને આ માટે https://ceir.sancharsaathi.gov.in/Device/CeirImeiVerification.jsp સાઇટ પર જાઓ. આ સિવાય તમે kym એટલે કે Know Your Mobile એપ્લિકેશ ડાઉનલોડ કરીને તેમાં પણ ચેક કરી શકો છો તમારો ફોન અસલી છે કે નકલી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ