બ્રેકિંગ ન્યુઝ
ભારતમાં સોનાની કિંમતમાં પાછલા 24 કલાકમાં સતત બીજી વખત ઘટાડો થયો છે. 24 એપ્રિલ 2024એ ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 71,600 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 65,580 રૂપિયા છે. કિંમતોમાં 2,090 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
ADVERTISEMENT

ભારતના પ્રમુખ શહેરોમાં સોનાની કિંમતમાં ફેરફાર આ પ્રકારે છે
દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 72,130 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 66,300 રૂપિયા છે. મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 71,600 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 65,580 રૂપિયા છે.
ADVERTISEMENT
ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની કિંમત 73100 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 67,000 રૂપિયા છે. કલકતામાં 24 કેરેટ સોનાની કિંમત 71,600 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 65,580 રૂપિયા છે. હૈદરાબાદમાં 24 કેરેટ સોનાની કિંમત 71,600 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 65,580 રૂપિયા છે.

ADVERTISEMENT
બેંગ્લોરમાં 24 કેરેટ સોનાની કિંમત 71,600 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 65,580 રૂપિયા છે. ત્યાં જ ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનાની કિંમત 71,600 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 65,580 રૂપિયા છે.
વધુ વાંચો : પોસ્ટની કઈ સ્કીમમાં ડબલ થશે પૈસા? 399 રૂપિયા ભરી મળશે 10 લાખનો વીમો, જાણો ડિટેલ્સ
ADVERTISEMENT
ભારતમાં ચાંદીના ભાવ
ભારતમાં ચાંદીના ભાવમાં પાછલા 24 કલાકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 એપ્રિલ 2024એ ચાંદીની કિંમત 89,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.