બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Indian Railways to serve meals for passengers only in 20 rupees

ગુડ ન્યૂઝ / ટ્રેન મુસાફરી દરમિયાન 20 રૂપિયામાં મળશે ભરપેટ જમવાનું, મસાલા ઢોસા અને છોલે ભટુરે સહિતની વાનગી સામેલ

Arohi

Last Updated: 01:17 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTC Food Facility: હવે IRCTC તમારા માટે ફક્ત 20 રૂપિયામાં ભોજન લઈને આવી ગયું છે. તેની સાથે જ તમને 3 રૂપિયામાં પાણી પણ મળી જશે. રેલવેની તરફથી ઈકોનોમી મીલની શરૂઆત કરવામાં આવી છે.

રેલવેની તરફથી યાત્રીઓ માટે સમય સમયે ઘણી ખાસ સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. હવે IRCTC તમારા માટે ફક્ત 20 રૂપિયામાં ભોજન લઈને આવી ગયું છે. તેની સાથે જ તમને 3 રૂપિયામાં પાણી પણ મળી જશે. રેલવેની તરફથી ઈકોનોમી મીલની શરૂઆત કરવામાં આવી છે. તેનાથી બધાને ભોજન મળી શકે. સસ્તા ભોજનના સ્ટોલ રેલવે પ્લેટફોર્મ પર લગાવવામાં આવ્યા છે. 

તેમાં તમને પૂરી-શાકની સાથે જ મસાલા ઢોંસા, છોલે-ભટૂરે, ખિચડી સહિત ઘણા પ્રકારના ઓપ્શન મળી જશે. ભારતીય રેલવેએ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન સાથે મળીને આ સુવિધા શરૂ કરી છે. 

જનરલ કોચની સામે લગાવવામાં આવ્યા છે સ્ટોલ 
તમને જણાવી દઈએ કે હાલના સમયમાં લગભગ 100થી વધારે રેલવે સ્ટેશન પર 150 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ સ્ટોલ પ્લેટફોર્મ પર જનરલ કોચના સામે લગવવામાં આવી રહ્યો છે. જેનાથી જનરલ ક્લાસમાં મુસાફરી કરનારને સસ્તુ ભોજન અને નાસ્તો મળી શકે. 

આ સ્ટોલ પર યાત્રીઓની પાસે ભોજનના 2 ઓપ્શન હશે. પહેલા ઓપ્શનમાં તમને 20 રૂપિયામાં ભોજન મળશે અને બીજા ઓપ્શનમાં તમને 50 રૂપિયામાં ભોજન મળશે. 

20 રૂપિયામાં મળશે પુરી-શાક 
રેલવેની તરફથી ભોજનની કિંમત નક્કી કરવામાં આવી છે. જણાવી દઈએ કે 20 રૂપિયામાં તમને પુરી-શાક અને અથાણું મળી જશે. તેમાં તમને 7 પુરીની સાથે 150 ગ્રામ શાક મળશે. 

વધુ વાંચો: લૂથી બચવા માત્ર આ 5 જ્યૂસનું કરો સેવન, મળશે ઠંડક, માઇન્ડ પણ ફ્રેશ રહેશે

50 રૂપિયામાં શું શું મળશે? 
તેના ઉપરાંત ભોજનનો વધુ એક ઓપ્શન ઉપલબ્ધ છે જેમાં તમને 50 રૂપિયા ખર્ચ કરવા પડશે. 50 રૂપિયામાં તમને રાજમા-ચાલવ, ખિચડી-પોંગલ, છોલે કુલચે, છોલે ભટૂરે અને મસાલા ઢોંસામાંથી અમુર વસ્તુ તમે લઈ શકો છો. તમને તેમાંથી એક વસ્તુના 50 રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ