બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 playoffs scenario rcb almost eliminated from tournament

IPL 2024 / RCB નો ખેલ ખતમ! મુંબઈ સહિતની આ દિગ્ગજ ટીમ પર ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો, આગામી મેચ નિર્ણાયક

Arohi

Last Updated: 02:40 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Equation: IPL 2024ની 38 મેચ રમાઈ ચુકી છે. રાજસ્થાન રોયલ્સે શરૂઆતથી જ જીત યથાવત રાખતા ટોપ પર પોતાની જગ્યા પાક્કી કરી દીધી છે.

IPL 2024ની 39 મેચો પુરી થઈ ચુકી છે. અહીંથી પ્લેઓફમાં પહોંચનાર ટીમોની રેસ ખૂબ જ રસપ્રદ થવાની છે. રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલીફાઈ થવાની અણી પર છે. ટીમ જો પોતાની નેક્સ્ટ મેચ જીતી લે તો આ સીઝન પ્લેઓફમાં પહોંચનાર પહેલી ટીમ બની જશે. 

ત્યાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ફક્ત આરસીબી જ નહીં મુંબઈ ઈન્ડિયન્સ સહિત બીજી પણ ટીમો એવી છે જેના પર અત્યારથી ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો છે. 

RCBની હાલત ખરાબ 
ફાફ ડુ પ્લેસીની કેપ્ટન્સીમાં IPL રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. પંજાબ કિંગ્સના સામે મેચને છોડી દો તો ટીમને 8માંથી 7 મેચોમાં હાર મળી છે. ટીમને અત્યાર 6 મેચ બીજી રમવાની છે. જો આરસીબી પ્લેઓફની રેસમાં બની રહે તો બાકીની બધી મેચ જીતવી પડશે અને રનરેટ સુધારવા પર કામ કરવું પડશે. 

જો આરસીબી એવું કરવામાં સફળ થઈ જાય છે તો પણ બાકીની ટીમોના પરિણામ પર નિર્ભર કરશે કારણ કે કોઈ પણ ટીમને સીધુ ક્વોલીફાઈ કરવા માટે 16 પોઈન્ટની જરૂર હોય છે. પરંતુ આરસીબીની બચેલી મેચોની જીત મળીને પણ ફક્ત 14 જ પોઈન્ટ થશે. એવામાં આરસીબીનું પ્લેઓફમાં પહોંચવું અહીંથી શક્ય લાગી રહ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ખતરનાક ટીમો સાથે પણ RCBની મેચ થવાની છે. 

આ ટીમો પણ થઈ શકે છે બહાર 
RCBના ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ પર પણ બહાર થવાનો ખતરો બજુ છે. પંજાબ કિંગ્સની 8 મેચોમાં 2 જીતની સાથે ફક્ત 4 પોઈન્ટ છે. ટીમની હવે બાકીની બધી મેચ જીતવી પડશે તોજ પ્લેઓફની રેસમાં ટીમ બની રહેશે. 

વધુ વાંચો: મુંબઈની હાર બાદ હાર્દિક પંડ્યાની કરી તીખી આલોચના, આ ખેલાડીએ કહ્યું 'બકવાસ કરો રીપીટ'

ત્યાં જ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે 8માંથી 3 મેચ જીતી છે. આ બન્ને ટીમોને આગામી 6 મેચોમાં ઓછામાં ઓછી 5 જીત નોંધાવી પડશે ત્યારે પ્લેઓફની રેસમાં બની રહેશે. જો એકથી વધારે મેચ હારશે તો ટૂર્નામેન્ટથી બહાર થઈ શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ