બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / A woman dived into the sea and suddenly a dangerous shark came Watch Video

વાયરલ / મહિલા મરજીવાએ લગાવી દરિયામાં ડૂબકી અને અચાનક આવી ગઇ ખતરનાક શાર્ક, પછી શું થયું? જુઓ Video

Megha

Last Updated: 12:03 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલા ડાઇવરનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક વિશાળ અને ખતરનાક શાર્ક સાથે દરિયામાં સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે.

જમીન પર વિવિધ પ્રકારના પ્રાણીઓ રહે છે, પાણીની અંદર પણ જીવોની એક અલગ દુનિયા જોઈ શકાય છે. દરિયાઈ જીવોમાં શાર્કને સૌથી ખતરનાક માનવામાં આવે છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ડાઇવરની સામે દરિયાની અંદર ખતરનાક શાર્ક સામે આવી હતી. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ડાઈવર સમુદ્રની અંદર એક ખતરનાક અને વિશાળ શાર્ક સાથે સામસામે આવે છે અને ડાઇવર શાર્ક સાથે ડર્યા વિના સ્વિમિંગ કરતી જોવા મળે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Shark Viral Video Video viral Viral Videos viral video વાયરલ વીડિયો Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ