બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Elon musk x will launch feature like youtube

ટેક્નોલોજી / હવે You Tubeને ટક્કર આપવા આવી રહી છે X TV App, જેનું લૉન્ચિંગ કરશે ખુદ એલન મસ્ક, જાણો ખાસિયત

Arohi

Last Updated: 08:11 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

X Feature Like Youtube: એલન મસ્કની તરફથી એક્સની એક ડેડિકેટેડ સ્માર્ટ ટીવી એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવી એપ યુટ્યુબને ટક્કર આપશે.

એલન મસ્ક Youtube જેવી એક એપ લઈને આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X તરફથી એક ડેડિકેટેડ ટેલિવિઝન એપને લોન્ચ કરવામાં આવી રહી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે એલન મસ્કની નવી એપની ટક્કર યુટ્યુબ સાથે થશે. જોકે યુટ્યુબ એક પોપ્યુલર વીડિયો સ્ટ્રીમિંગ એપ છે. જ્યારે એલન મસ્કની નવી એપ હજુ લોન્ચ પણ નથી થઈ. 

X CEOએ કરી જાહેરાત 
Xના CEO લિંડા યાકારિનોએ 23 એપ્રિલે જાહેરાત કરી છે કે તેમની તરફથી એક નવી એપ લોન્ચ કરવામાં આવી રહી છે. આ નવી એપની મદદથી રિયલ-ટાઈમ, ઈંગેજિંગ કન્ટેન્ટને સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનાથી મોટી સ્ક્રીન પર હાઈ ક્વોલિટી, ઈમર્સિવ એન્ટરટેઈનમેન્ટ મળે છે. 

વધુ વાંચો: WhatsApp પર Meta AI નો ઉપયોગ કરીને માત્ર 10 જ સેકન્ડમાં ઈમેજ બનાવો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

મળશે આ ખાસ ફિચર્સ 
રિપોર્ટ અનુસાર X ટીવી એપ ટૂંક સમયમાં જ સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ થશે. જોકે હાલ કંપનીએ લોન્ચ ડેટાની જાહેરાત નથી કરી. 
આ એપ પર ટ્રેન્ડિંગ ફીચરની અપડેટ મળશે. સાથે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિઝન્સ એઆઈ પાવર્ડ ટૂલ જોવા મળશે. સાથે જ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈમ્પ્રૂવ વીડિયો સર્ચ એક્પીરિયન્સ મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ