બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how to withdraw money from inactive bank account

કામની વાત / શું બંધ પડેલી બેંકમાંથી રૂપિયા ઉપાડી શકાય? હાં, તો કઇ રીતે? જાણો

Published By: Arohi

Last Updated: 12:26 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Withdraw Money From Bank Account: શું બંધ પડેલા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય છે? જો તમારે પણ આવા પ્રકારના કોઈ પ્રશ્ન છે તો અહીં જાણો તેનું સોલ્યુશન.

બેંકનો નિયમ હોય છે કે જ્યારે કોઈ ખાતામાં બે વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન ન થાય તો એવા ખાતાને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. ત્યાં જ જો બેંક ખાતુ આગળ 8 વર્ષ નિષ્ક્રિય રહે તો એવા ખાતાની રકમને અનક્લેમ્ડ રકમ માનવામાં આવે છે. 

નિષ્ક્રિય પડેલા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય? 
હવે સવાલ એ થાય છે કે નિષ્ક્રિય પડેલા બેંક ખાતામાંથી પૈસા કાઢી શકાય છે? તો તેનો જવાબ છે હા. જો તમારૂ ખાતુ ફક્ત નિષ્ક્રિય થયું છે તો તમે પોતાના આઈડી જેવા અમુક દસ્તાવેજ જમા કરીને ખાતાને ફરીથી એક્ટિવ કરવીને પૈસા ઉપાડી શકો છો. 

વધુ વાંચો: અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, શેર પહોંચ્યો 9 થી 190 રૂપિયાને પાર

જ્યારે જો ખાતાધારકનું મૃત્યુ થઈ ગયું છે તો એવામાં નોમિની પોતાનું આઈડી પ્રૂફ બતાવીને બાકી વસ્તુઓ પુરી કરીને ખાતામાંથી પૈસા કાઢી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bank account Money withdrawal તમારા કામનું bank account

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ