બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / body detox drinks naturally at home during summer

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં રોજ પીવો આ 5 હેલ્ધી ડ્રિંક્સ, શરીરના દરેક ખૂણામાં જમા થયેલા કચરાને કરશે સાફ

Arohi

Last Updated: 03:25 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Body Detox Drinks: બોડીને થોડા થોડા સમયે ડિટોક્સિફિકેશનની જરૂર હોય છે. એવામાં નેચરલ રીતે શરીરમાં જમા ટોક્સિનને કાઢવા માટે અહીં જણાવેલ ડ્રિંક્સ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વ્યક્તિનું શરીર એક મશીનની જેમ હોય છે. એવામાં આ સારી રીતે લાંબા સમય સુધી વગર કોઈ ગડબડે કામ કરતું રહે તેના માટે સમય સમય પર તેની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. હકીકતે દૂષિત વાતાવરણમાં રહેવા અને ખરાબ ભોજનના કારણે બોડીમાં ટોક્સિન જમા થવા લાગે છે. જેના કારણે તેની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થવા લાગે છે અને વ્યક્તિના બીમાર થવાની સંભાવના અનેક ઘણી વધી જાય છે. 

કોથમીરનું પાણી 
સવારે ખાલી પેટે સૌથી પહેલા કોથમીરનું પાણી પીવો. આ શરીરમાં જમા વધારાના પાણીને બહાર કાઢવા માટે એક નેચરલ ડ્યૂરેટિકના રૂપમાં કામ કરે છે. આ શીરરમાં ઈન્સુલિન ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે અને લીવરના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે જે શરીરમાં પાચનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

ખીરા, ફુદીનો, આદુ, લીંબુ 
આ એક શક્તિશાળી ડિટોક્સ ડ્રિંક છે કારણ કે તેમાં એવા તત્વ શામેલ છે જે એક સાથે કામ કરે છે. આદુ પાચનમાં મદદ કરે છે અને તમારા પેટને સાફ કરે છે. ત્યાં જ લીંબુ તમારા શરીરને ક્ષારીય બનાવવામાં મદદ કરે છે. ફુદીનો તમારા સિસ્ટમને સાફ કરે છે.

સ્ટ્રોબેરી અને લીંબૂ 
સ્ટ્રોબેરી એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. સૂજાને ઓછુ કરે છે અને ઈંસુલિનના સ્તરમાં મદદ કરે છે. તેને પાણી અને લીંબૂના રસની સાથે મિક્સ કરવાથી પાચનમાં મદદ કરે છે અને પીએચ લેવલને સંતુલિત કરતા શરીરને સાફ કરવામાં મદદ કરે છે. 

વધુ વાંચો: લૂથી બચવા માત્ર આ 5 જ્યૂસનું કરો સેવન, મળશે ઠંડક, માઇન્ડ પણ ફ્રેશ રહેશે

જીરા પાણી 
જીરાના પાણીનું મિશ્રણ પીવાથી તમારા શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ મળે છે. તેનાથી બધા ઝેરી તત્વો બહાર નિકળી જાય છે. ભૂખ હોર્મોનને દબાવા અને પાચનને ઝડપી બનાવવામાં મદદ મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ