રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સવર્ણોને 10 ટકા અનામત બન્યો કાયદો, જુઓ ક્યારથી થશે લાગૂ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવર્ણોને આર્થિક 10 ટકા અનામતની મંજૂરી આપી દીધી છે. આ સાથે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની મોદી સરકારની જાહેરાત સફળ થતી જણાઇ રહી

Audio: LRD પરીક્ષામાં બારકોડ વિનાની જવાબવહી મામલે થયો ખુલાસો, 'સાહેબ સ

અરવલ્લીઃ શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલી LRD પરીક્ષા મામલે વધુ એક વિવાદ સર્જાયો છે. લોકરક્ષક દળ પરીક્ષા મામલે ઓડિયો કલીપ વાયરલ થઈ છે. ઓડિયોમાં વિકાસ સહાયના પી.એ સાથેની વાતચીતની સામે આવી છે. અરવલ્લીના કીર્તિ પટેલે સહાયના પી.એ.સાથે વાત કરી હોવાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. કીર્તિ પટેલ અ

પહેલી વનડેમાં AUS સામે 34 રને હાર્યુ ભારત, રોહિત શર્માની સદી એળે ગઇ

ઓસ્ટ્રેલિયામાં આજથી શરૂ થયેલી ત્રણ વનડેની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાનો 34 રને પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 5 વિકેટે 288 રન કર્યા હતા. 289 રનના ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 254 રન જ બનાવી શકી હતી. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની સીરિઝમા

અમારી સરકારના કાર્યકાળ પર એકપણ ભ્રષ્ટાચારનો દાગ નહીં: PM મોદી

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધનએ સંબોધન કર્યું. પીએમ મોદીએ અધિવેશનમાં અટલજીને યાદ કર્યા. પીએમ મોદીએ સંબોધનની શરૂઆથમાં બધાને નવા વર્ષની શુભકામના પાઠવી. પીએમ શરૂઆત કરતાં કહ્યું કે એક સમયે 2 રૂમ, બે સાંસદોથી ચાલવાવાળી પાર્ટી આજે મોટી સંખ્યામાં બેઠક કરી

23 વર્ષ બાદ સપા-બસપાનું ગઠબંધનઃ સીટો પર બની ફોર્મ્યુલા, કોંગ્રેસ માટે છોડાઈ 2 સીટ

ઉત્તરપ્રદેશમાં લખનૌ ખાતે સપા અને બસપાના મહાગઠબંધન પર આજે અખિલેશ યાદવ અને માયાવતીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. 23 વર્ષ બાદ ફરી એક વખત સપા અને બસપા એકસાથે જોડાઈને ગઠબંધન કર્યુ છે. માયાવતીએ પ્ર

જો સવર્ણ અનામત હેઠળ સરકારે આ શરૂઆત કરી તો તમે થઈ જશો માલામાલ

કેન્દ્ર સરકારે હાલમાં જ આર્થિક રૂપે પછાત સવર્ણોને સરકારી નોકરીઓ અને ઍજ્યુકેશનમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. હવે સરકાર આ સંદર્ભે ગરીબ સવર્ણો માટે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઓઇલ વિતરણ કંપન

BJPનો ઇતિહાસ બદલાશે..! અમિત શાહ ત્રીજી વાર બનશે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ...

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન દિલ્લીના રામલીલા મેદાનમાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિત 10 હજાર કાર્યકર્તાઓ સામેલ

આલોક વર્માની વધશે મુશ્કેલી, નીરવ, માલ્યાને મદદ કરવાનો લાગ્યો આરોપ, CVC કરશે તપાસ

પૂર્વ CBI ડિરેક્ટર આલોક વર્માની મુશ્કેલીઓ હાલ ઓછી થાય તેમ નથી. જેનું મુખ્ય કારણ છે કે CVCએ આલોક વર્મા વિરુદ્ધ 6 આરોપો પર તપાસ શરૂ કરી દીધી છે.

આ આરોપોમાં PNB કૌભાંડના આરોપી નિરવ મો

ગુજરાતમાં 2002-06 દરમિયાન થયેલા 3 એન્કાઉન્ટર નકલી હોવાનો ઘટસ્ફોટ

ગુજરાતમાં 2002થી 2006 વચ્ચે થયેલા 17માંથી 3 એન્કાઉન્ટરને જસ્ટીસ એચ.એસ. બેદીની તપાસ કમિટીએ બનાવટી જાહેર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કમિટીના રિપોર્ટમાં સમીર ખાન, કાસમ જાફર અને

UPમાં 73માંથી 74 થશે, 71 નહીં: અમિત શાહનો હુંકાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે યુપીની બેઠકોની સંખ્યા 73માંથી 74 થશે 72 નહીં થાય. દિલ્હીમાં આયોજિત ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં સંબોધન કરતાં કહ્યું લોકો પૂછી રહ્યું છે ફૈબા-ભત્

LoC પાસે પાક.ની બેટ ફોર્સનો સેના પર IED હુમલો, મેજર અને એક જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરમાં LOC પાસે રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિગ કરાયું હતું. જે દરમિયાન પાકિસ્તાન દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં સેના

દુબઈથી રાહુલ ગાંધીના મોદી પર પ્રહાર, કહ્યું- 'હું તમારા મનની વાત સાંભળવા આવ્યો છું'

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી બે દિવસ માટે દુબઈની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીએ ત્યાં વસવાટ કરતા ભારતીય કારીગરોને સંબોધ્યા હતા. જેમાં તેમણે મોદી પર આડકતરી રીતે


Recent Story

Popular Story