બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / DGCA Advisory for Indian Airlines set children up to 12 years with parents

નિર્દેશ / હવાઇ મુસાફરીમાં 12 વર્ષ સુધીના બાળકોને માતા-પિતા પાસે સીટ આપો, DGCAનો તમામ એરલાઇન્સને આદેશ

Arohi

Last Updated: 03:26 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DGCA Advisory for Indian Airlines: DGCAની તરફથી બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે કે હવેથી બધી એરલાયન્સ સુનિશ્ચિત કરશે કે 12 વર્ષ સુધીની ઉંમરના બાળકોને બેસવા માટે તેમના માતા-પિતા કે વાલીની સાથે વાળી સીટ આપવામાં આવે.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA)એ બધી એરલાયન્સ માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. એવિએશન રેગ્યુલેટરની તરફથી કહેવામાં આવ્યું છે કે હવેથી 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને હવાઈ સફર વખતે તેમના માતા-પિતાની પાસે વાળી સીટ આપવી પડશે. ડીજીસીએએ મંગળવારે આ સંબંધમાં એક સર્કુલર જાહેર કરી બધી એરલાયન્સ પાસે આ રૂલ ફરજીયાત રીતે લાગુ કરવા માટે કહ્યું છે. 

બાળકોની સુરક્ષાને લઈને મોટો નિર્ણય 
DGCAની તરફથી મોટો નિર્ણય હવાઈ મુસાફરી વખતે બાળકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. પોતાના સર્કુલરમાં રેગ્યુલેટરે કહ્યું છે કે હવેથી બધી એરલાયન્સે આ સુનિશ્ચિત કરવાનું રહેશે કે 12 વર્ષ સુધીની ઉંમરમાં બાળકોને તેમના માતા-પિતા કે વાલી પાસેની સીટ આપવામાં આવે. જે એક જ પીએનઆર પર યાત્રા કરી રહ્યા હોય. તેની સાથે જ તેમનો આખો રેકોર્ડ પણ રાખવામાં આવશે. 

વધુ વાંચો: પોસ્ટની કઈ સ્કીમમાં ડબલ થશે પૈસા? 399 રૂપિયા ભરી મળશે 10 લાખનો વીમો, જાણો ડિટેલ્સ

નહીં આપવો પડે કોઈ એક્સ્ટ્રા ચાર્જ
વિમાનન નિયામકે આ પગલું એક ફરિયાદ બાદ ઉઠાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે હવાઈ યાત્રા વખતે બાળકોને તેમના માતા-પિતાની સાથે બેસવા ન દેવામાં આવ્યા. જ્યારે DGCA દ્વારા જાહેર 2024ના એક ટ્રાન્સપોર્ટ સર્કુલર-01 અનુસાર 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને તેમના વાલી કે માતા-પિતાની પાસે વાળી સીટ ઉપલબ્ધ થઈ શકે છે અને ખાસ વાત એ છે કે તેમના માટે યાત્રીને કોઈ વધારાનો ચાર્જ નહીં આપવો પડે. 

TV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ