બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In Mahisagar district, a video of a snake playing viral has gone viral

Viral Video / મહીસાગર: બે સાપ પ્રણય ક્રીડા, ધામણ સાપની જોડી હોવાનું અનુમાન

Vishal Dave

Last Updated: 06:55 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનપુર તાલુકાના બાકોર ગામનો વીડિયો હોવાનુ સામે આવ્યુ છે. સાપના પ્રણય ક્રીડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મહીસાગર જિલ્લામાં સાપનો પ્રણય ક્રીડા કરતો વીડિયો વાયરલ થયો છે. આકરા તાપમાં પ્રણય ક્રીડા કરતાં સાપ જોવા મળ્યા છે. ખાનપુર તાલુકાના બાકોર ગામનો વીડિયો હોવાનુ સામે આવ્યુ છે. સાપના પ્રણય ક્રીડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બિન ઝેરી ગણાતા ધામણ સાપની જોડી હોવાનુ નિષ્ણાંતોનુ માનવુ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Mahisagar snakes Viral Video love making Khanpur taluka viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ