બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / mdh everest controversy government orders quality check of all spices

આદેશ / MDH-એવરેસ્ટના કેટલાંક મસાલાઓ પર આ દેશોએ મૂક્યો પ્રતિબંધ, હવે ભારત સરકારે ઉઠાવ્યું આ પગલું

Arohi

Last Updated: 09:19 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MDH Everest Spices: હોંગકોંગ અને સિંગાપુરમાં ભારતીય મસાલા કંપનીઓ MDH અને એવરેસ્ટના ચાર મસાલાઓના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની તપાસ બાદ ભારત સરકારે આ મસાલાઓની ગુણવત્તા પર તપાસના આદેશ આપ્યા છે. સાથે જ દેશમાં વેચાતી બીજી કંપનીઓના મસાલાના તપાસના આદેશ પણ આપ્યા છે.

સિંગાપુરમાં ભારતીય મસાલા કંપની એવરેસ્ટ અને એમડીએચના અમુક મસાલા પર પ્રતિબંધ ગલાવી દીધા છે. બજારથી આ મસાલાની વાપસીના પણ આદેશ આપ્યા છે. સાથે જ લોકોને અને વેચાણકરતાને ચેતાવણી આપી છે. આ પ્રતિબંધ બાદ ભારત સરકારે આ મસાલાની ગુણવત્તાની તપાસના આદેશ આપ્યા છે. સાથે જ દેશમાં વેચાતા બીજી કંપનીઓના મસાલાની તપાસના આદેશ આપ્યા છે. 

શું છે સમગ્ર મામલો? 
એક સૂત્રએ કહ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ સિંગાપુર અને હોન્ગકોન્ગની ભારતીય કંપનીના મસાલા પર કાર્યવાહી બાદ દેશભરમાંથી MDH અને એવરેસ્ટ સહિત બધા બ્રાન્ડના મસાલાના નમૂના લેવાના શરૂ કરી દીધા છે. 

સૂત્રોએ એજન્સીને જણાવ્યું કે, "હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એફએસએસઆઈ બજારથી MDH અને એવરેસ્ટ સહિત બધી બ્રાન્ડના મસાલાના નમૂના લઈ રહ્યા છે જેથી આ તપાસ કરી શકાય કે તે FSSAI માપદંડોને પુરા કરે છે કે નહીં." તેમણે કહ્યું કે  FSSAI મસાલાની ગુણવત્તાને નિયંત્રિત નહીં કરે.

વધુ વાંચો : દુનિયા દંગ રહી ગઈ! શખ્સના પેટમાં બની રહ્યો છે દારૂ, જાણો શું છે આ દુર્લભ બીમારી

કેમ થયો વિવાદ? 
આ વચ્ચે ભારતીય મસાલા બોર્ડ ભારતીય બ્રાન્ડ MDH અને એવરેસ્ટના ચાર મિક્સ મસાલા ઉત્પાદનોના વેચાણ પર હોન્ગ કોન્ગ અને સિંગાપુર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધની તપાસ કરી રહ્યા છે. હકીકતે આ મસાલામાં સ્વીકાર્ય મર્યાદાની સીમાથી વધારે કીટનાશક 'એથિલીન ઓક્સાઈડ' મળી આવવાનો દાવો કરવામાં આવ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ