-
સુરતની હાઇપ્રોફાઇલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને હરાવી દીધી હોવાને કારણે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. એવામાં નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ પત્નીનો કોંગ્રેસ પર...
-
PM મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રેલી કરી. રેલી દરમિયાન મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા. પીએમે ડાબેરીઓ પર પણ નિશાન સાધ્યું. પીએમએ તેમની રેલીમાં સંદેશખલી કેસનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે સંદેશખલીમાં...
-
Lok Sabha Election 2024: VVPATને લઈને સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યા બાદ ચૂંટણી પંચે કહ્યું કે કોર્ટના આ નિર્ણય બાદ હવે કોઈને શંકા ન રહેવી જોઈએ. હવે જુના પ્રશ્નોનો જવાબ મળી જવો જોઈએ.
-
આમ આદમી પાર્ટીનાં પૂર્વ નેતા આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. આ કાર્યક્રમની ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.