બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / WhatsApp new feature, no need to remember password for login

ટેક્નોલોજી / WhatsApp લાવ્યું નવું ફીચર, લોગિન માટે પાસવર્ડ નહીં રાખવો પડે યાદ; આ રીતે કરો એક્ટિવેટ

Vidhata

Last Updated: 11:36 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp તેમના iOS યુઝર્સ માટે નવુ ફીચર લાવ્યુ છે. જેથી હવે FaceID કે ફિંગરપ્રિન્ટથી પણ એપ ખોલી શકાશે. આ યુઝર્સે WhatsApp લોગિન માટે આંકડાવાળો પાસવર્ડ યાદ નહીં રાખવો પડે.

મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. આ એપના યુઝર્સની પર્સનલ ચેટ અને ડેટાને સુરક્ષિત રાખવા નવા નવા અપડેટ આવતા રહે છે.  હવે WhatsAppના યુઝર્સ પાસવર્ડ સિવાય ફિંગરપ્રિન્ટ અને ફેસ આઈડી લોકથી લોગિન કરી App ચાલુ કરી શકશે. WhatsAppએ iOS યૂઝર્સ માટે આ PassKeys ફીચર રોલઆઉટ કરી દીધું છે.

હવે iOS યૂઝર્સને આ ફીચર મળતા તેમને લોગિન માટે પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહીં પડે. આ PassKeys ફીચરથી બાયોમેટ્રિક ઓળખ વડે લોગિન કરી શકાશે. તેનાથી WhatsApp હેક થવાનો ખતરો પણ નહીં રહે. ઉલ્લેખનીય છે કે, આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સને ઓક્ટોબર 2023થી મળી ગયું હતું. iOS યૂઝર્સ માટે અત્યારે લાવવામાં આવ્યું છે.

વિવિધ એપ્લિકેશનો તેમના યુઝર્સને વધારેમાં વધારે સારી સુવિધા અને સિક્યોરિટી મળી રહે તે માટે પોતાનામાં સુધારો કરી નવા નવા અપડેટ લાવતી હોય છે. જેથી WhatsApp પણ તેમના યુઝર્સો માટે લોગિન માટેનો આસાન વિકલ્પ લાવ્યું છે. ફિંગરપ્રિન્ટ અને FaceIDનો ઓપ્શન આવવાથી યુઝર્સે હવે આંકડાઓવાળો પાસવર્ડ યાદ નહીં રાખવો પડે. PassKeys ફીચરનો ઉપયોગ એકદમ આસાન છે. આ લોક સિસ્ટમને તમે ગમે ત્યારે રિમુવ પણ કરી શકો છો.

વધુ વાંચો: હવે You Tubeને ટક્કર આપવા આવી રહી છે X TV App, જેનું લૉન્ચિંગ કરશે ખુદ એલન મસ્ક, જાણો ખાસિયત

આવી રીતે કરો એક્ટિવેટ

  • WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો
  • WhatsApp ઓપન કરી Settingમાં જાઓ
  • Account ઓપ્શન પર ક્લિક કરો
  • Passkeys ઓપ્શન પર ક્લિક કરો
  • ક્રિએટ Passkeys પર ક્લિક કરો
  • સ્ક્રિન પર દેખાતા નિર્દેશોનું પાલન કરી Passkeys સેટ કરી શકશો 
  • Passkeys સેટ કરવાથી તમે FaceID/ફિંગરપ્રિન્ટથી લોગિન કરી શકશો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ