બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / સવારમાં જ મત આપી દેજો! હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી, આટલું ટેમ્પરેચર રહેશે

તાપમાન / Gujarat Weather Update: સવારમાં જ મત આપી દેજો! હવામાન વિભાગે કાળઝાળ ગરમીની કરી આગાહી, આટલું ટેમ્પરેચર રહેશે

Last Updated: 06:15 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat weather update: અમદાવાદમાં મતદાનના દિવસે 42 ડિગ્રી સેલ્યિયસ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. તો ગાંધીનગરમાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

લોકસભાની ચૂંટણીને લઈ આજે દેશના અનેક રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. આ તરફ મે મહિનો આવતા જ ઉત્તર ભારતના ઘણા ભાગોમાંઆ વધતી ગરમીની અસરો દેખાવા લાગી છે. જોકે આજે યોજાનાર અને બાકી રાજ્યોની ચૂંટણીના તબક્કામાં પણ ગરમીની અસર દેખાઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે જ દેશમાં હીટવેવ-લૂ ની તીવ્રતા વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે અમદાવાદ સહિતના વિસ્તારમાં કાળઝાળ ગરમની આગાહી કરી છે

GGGGGGGG

ગરમીનો પારો ઉંચો રહેવાની સંભાવના

રાજ્યમાં આજે મતદાન યોજાનાર છે. તેવામાં હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીની આગાહી કરી છે. અમદાવાદમાં મતદાનના દિવસે 42 ડિગ્રી સેલ્યિયસ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. તો ગાંધીનગરમાં પણ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

ઉત્તર ગુજરાતના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે

બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ તાપમાનામાં 2 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સુરતમાં પણ હિટવેવની આગાહી કરાઇ છે. પોરબંદર અને ભાવનગરમાં પણ હિટવેવ રહેશે. મહત્વનું છે કે સાયક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહેલું વાદળછાયું વાતાવરણ 2 દિવસમાં દૂર થશે. ત્યારે મતદાનના દિવસે જ સમગ્ર રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરાઇ છે. તેવામાં રાજ્યમાં મતદાનન પર ગરમીની મોટાપાયે અસર જોવા મળી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ