બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / upi payment ppi charge which transaction will attract interchange

તમારા કામનું / શું છે આ UPI પેમેન્ટ પર લાગતો PPI ચાર્જ? જાણો તેનાથી કોને નુકસાન અને ફાયદો

Arohi

Last Updated: 03:09 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI Payments PPI Charge: NPCIએ પોતાના એક સર્કુલરમાં કહ્યું હતું કે એક એપ્રિલ 2023થી UPI દ્વારા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર PPI ચાર્જ લાગુ કરવામાં આવશે. સામાન્ય ગ્રાહકના UPI પેમેન્ટ માટે ચાર્જ આપવો પડશે. તેના લઈને ભારે કન્ફ્યૂઝન છે.

પાછલા થોડા સમયથી UPI એક ચાર્જના કારણે ચર્ચામાં આવી ગયું છે અને તે છે પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ PPIને ઈન્ટરઓપરેબલ UPI ઈકોસિસ્ટમમાં શામેલ કરવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ સવાલ એ છે કે આખરે આ ચાર્જ કોને આપવો પડશે. શું એક સામાન્ય ગ્રાહકને UPI પેમેન્ટ માટે ચાર્જ આપવો પડશે? તેના લઈને ભારે કન્ફ્યૂઝન છે. આવો જાણીએ બધા જરૂરી સવાલોના જવાબ.

શું છે PPI અને કેટલો છે ચાર્જ? 
NPCIએ પોતાના એક સર્કુલરમાં કહ્યું છે કે 1 એપ્રિલ 2023થી UPI દ્વારા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર PPI ચાર્જ લાગુ કરવામાં આવશે. તેના હેઠળ 2000 રૂપિયાથી વધારે ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકાનો ઈન્ટરચેન્જ ચાર્જ લાગશે. પરંતુ આ PPI છે શું? 

સરળ ભાષામાં સમજીએ તો આ એક પ્રકારનું ડિજિટલ વોલેટ છે. જે યુઝર્સને પૈસા જમા કરવાની સર્વિસ આપે છે. પેટીએમ અને ફોનપે જેવા પેમેન્ટ એપથી સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. 

કોણ આપશે ચાર્જ? 
માની લો કે કોઈ ગ્રાહક કોઈ સ્ટોર પર કે ઓનલાઈન UPI દ્વારા PPI પેમેન્ટ કરી રહ્યું છે અને QR કોડ Phonepeનો છે તો Phonepeને મર્ચન્ટથી લાગુ ઈન્ટરચેન્જ ચાર્જ પ્રાપ્ત થશે. UPI ટ્રાન્ઝેક્શનના મામલામાં ઈન્ટરચેન્જ ચાર્જની ચુકવણી મર્ચન્ટના બેંક દ્વારા ચૂંકવણી કરનારની બેંકને આપવામાં આવે છે. 

વધુ વાંચો: શું બંધ પડેલી બેંકમાંથી રૂપિયા ઉપાડી શકાય? હાં, તો કઇ રીતે? જાણો

આવા ટ્રાન્ઝેક્શન પર ઈન્ટરચેન્જ ફીસ નહીં આપવી પડે? 
બેંક ખાતા અને પીપીઆઈ વોલેટની વચ્ચે પીયર-ટૂ-પીયર અને પીયર-ટૂ-પીયર-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ઈન્ટરચેન્જ ચાર્જ લાગુ નહીં થાય. માટે સામાન્ય ગ્રાહકને લેવડદેવર કે બેંક ખાતાથી બેંક ખાતા-આધારિત UPI ચુકવણી માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ