બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Turn this mode ON while running AC, the electricity bill will start reducing from next month itself

ટેકનોલોજી / AC ચલાવતી વખતે આ મોડ કરીલો ON, આવતા મહિનાથી જ ઓછું આવવા લાગશે વીજળી બિલ

Vishal Khamar

Last Updated: 03:11 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની આ ગરમીમાં AC કે કુલર વગર ચાલે તેમ નથી. પરંતુ ACના વપરાશથી બિલ ખૂબ વધારે આવે છે. તમને આજે ACના ઉપયોગની એક એવી ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમારુ બિલ ઓછુ આવવા લાગશે.

આગામી સમયમાં ગરમીનું પ્રમાણ હજુ વધારે વધશે. ઉનાળો શરુ થતા લોકોને કુલર કે AC વગર ચાલે એમ નથી. પરંતુ તેના ઉપયોગથી વિજળીનો વપરાશ વધી જાય છે જેથી બિલ વધારે આવે છે. પરંતુ કેટલાક લોકો આ બિલથી બચવા વચ્ચે વચ્ચે AC બંદ કરી દેતા હોય છે પરંતુ તેનાથી એટલો ફર્ક નથી પડતો. જો તમારે ACથી આવતા વધારે બિલથી બચવુ હોય તો અમે જણાવેલ રીતને અપનાવશો તો તમારુ બિલ ઓછુ આવશે અને તમારા પૈસા પણ બચશે. 

જો તમે ACનો ઉપયોગ કરો છો તો તમને ACના વિવિધ મોડ વિશે માહિતી હોવી જોઈયે. મોટાભાગના AC ઉપયોગ કરતા લોકોને ખબર નથી હોતી કે કયા મોડમાં AC ચલાવાથી વધારે બિલ આવે છે. જેથી આજે અમે તમને ACના એવા મોડ વિશે માહિતી આપીશું જેની પર AC ચલાવાથી તમારુ બિલ સાવ ઓછુ આવશે.

ACને અલગ અલગ મોડ પર ચલાવી શકાય છે. જેમાં ડ્રાઈ મોડ,સ્લિપ મોડ, કુસ મોડ, હીટ મોડ અને ઓટો મોડ એવા વિવિધ મોડ પર AC ચલાવી શકાય છે. આ મોડ અલગ અલગ વેધર અનુસાર ગોઠવી શકાય છે. જો તમે આ મોડનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તમારુ ACનું બિલ ઓછુ આવવા લાગશે અને સાથે તમારી ACનું આયુષ્ય પણ વધશે. તમારે ઓછુ બિલ લાવવા ACને Auto મોડ પર રાખવું જોઈયે.

ઉલ્લેખનીય છે કે, ACને Auto મોડ પર સેટ કરવાથી કુલ મોડ, હીટ મોડ, ડ્રાઈ મોડ ઓન થઈ જતા હોય છે. ટેમ્પ્રેચર અનુસાર Auto મોડ ACની સ્પીડ અને કૂલિંગને મેનેજ કરે છે. Auto મોડ રુમનું ટેમ્પરેચર અનુકળ રાખે છે, ક્યારે AC ચાલશે,બંદ થશે, ક્યારે કમ્પ્રેશર ચાલુ કે બંદ થશે તે બધુ Auto મોડમાં ઓટોમેટિક મેનેજ થાય છે.

વધુ વાંચોઃ શું છે આ UPI પેમેન્ટ પર લાગતો PPI ચાર્જ? જાણો તેનાથી કોને નુકસાન અને ફાયદો

Auto મોડમાં AC ચલાવાથી રુમનું તાપમાન વધી જવાથી કમ્પ્રેશર ઓન થઈ જાય છે અને જ્યારે રુમ ઠંડો થઈ જાય ત્યારે કમ્પ્રેશર ઓટોમેટિક બંદ થઈ જાય છે. રુમની હવામાં ભેજ હોય તો Auto મોડથી ડીહ્યુમિડિફિકેશન મોડ ઓન થઈ જાય છે. આ સિવાય Auto મોડમાં AC લગાતાર ઓન નથી રહેતુ, તેના કારણે પણ બિલમાં રાહત મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ