હાર્દિક બાદ વધુ એક આંદોલનકારી લડશે લોકસભાની ચૂંટણી, આ બેઠક પર ખેલાશે ત્રિપાખીયો

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાર્દિક બાદ વધુ એક આંદોલનકારીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાટીદાર અનામત આંદોલન બાદ લાઈમ લાઈટમાં

ચોંકાવનારો કિસ્સોઃ લગ્નની સીઝનમાં સાચવજો, આ ગૅંગ તમારો પ્રસંગ ન બગાડી

લગ્ન સિઝન શરૂ થતાં જ લગ્ન હોલ અને પાર્ટીપ્લોટમાં ચોરી કરનારી મઘ્યપ્રદેશની ટાબરિયાં ગેંગ સર્કિય થઇ છે. નવાં કપડાં પહેરીને ટાબરિયાં ગેંગ લગ્નમાં ઘૂસી જાય છે અને તકનો લાભ લઇને સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ જાય છે. નિકોલના રસરાજ જેકપોર્ટ પાર્ટીપ્લોટમાં ચાલતા લગ્ન પ્રંસગમાં

20 કરોડ મતદાતાઓ અત્યારથી જ નરેન્દ્ર મોદીના સમર્થનમાં: અમિત શાહ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની હવે બે મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના નિવાસસ્થાનથી મેરા પરિવાર ભાજપ પરિવાર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે.  

અસામાજિક તત્વોનો આતંક, તલવાર લઈને ફરતા શખ્સોના CCTV આવ્યા સામે

વડોદરાના કારેલીબાગમાં આવેલા તુલસીવાડી વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. તુલસીવાડીમાં શાહનવાઝ નામના શખ્સનો આતંક સામે આવ્યો છે. આ શખ્શ હાથમાં હથિયારો લઈને ખુલ્લેઆમ ફરી રહ્યો છે. જાહેરમાં પોતાના સાગરિતો સાતે શાહનવાઝ નામનો શખ્સ જાહેરમાં હથિયારો લઈને પ્રદર્શન કરી રહ્યો

અમદાવાદ: મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનનો અમિત શાહે કરાવ્યો પ્રારંભ

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે અમિત શાહે ભાજપના કલસ્ટર સંમેલનમાં હાજરી આપશે. પંચમહાલ, ગોધરા અને છોટા ઉદેપુર બેઠકોનું ક્લસ્ટર સંમેલનનું

અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓની હાજરીમાં કમલમ ખાતે કોર કમિટીની બેઠક

ગાંધીનગર: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજે ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપ કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં લોકસભાની ટિકીટ બાબતે પણ ચર્ચા હાથ ધરાશે. અમિત શાહ સહિતના અનેક નેતાઓ

જીવદયા બંધ કરોઃ અમદાવાદમાં એવો કિસ્સો સામે આવ્યો કે જોઈને વિશ્વાસ નહીં થાય

જીવદયા પર નિર્દયા!
 
જૈન ધર્મ અને તેના અનુયાયીઓ અહિંસાની જાળવણી માટે જાણીતા છે. જીવદયા અને અને અહિંસા પરમો ધર્મનો સંદેશો ફેલાવવા માટે તેઓ પ્રયાસરત હોય છે. પરંત

AUDIO: ભાનુશાળી હત્યા કેસ મુદ્દે અમેરિકાથી છબિલ પટેલની કથિત ઑડિયો ક્લિપ વાયરલ

ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જંયતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલનું નામ સામે આવી રહ્યું છે. ત્યારે છબિલ પટેલની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં છબિલ પટેલ પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા છે. ત

જે થાય તે કરી લો, હું ડરવાનો નથીઃ જુઓ કોને જીગ્નેશ મેવાણીએ આપી ચીમકી

અમદાવાદમાં એચ.કે.આર્ટસ કોલેજમાં થયેલો વિવાદ વકર્યો છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું. ભાજપ અને ABVPના નેતાને જિજ્ઞેશ મેવાણીએ ચીમકી આપી છે. ABVPથી થાય તે કરી લે તેવી ચીમકી આપ

ગુજરાત નંબર વન, દેશમાં સૌથી વધુ બાળકો ગુજરાતમાંથી થયા ગુમ

આપણુ ગુજરાત રાજ્ય અનેક બાબતોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે ત્યારે દેશમાં સૌથી વધુ બાળકો ગુમ થવામાં પણ ગુજરાત પ્રથમ નંબર પર છે. છેલ્લા સાડા 3 વર્ષમાં ગુજરાતમાંથી 37,063 બાળકો ગુમ થયા છે. ભાગી ગયા? ઉપાડ

ખેડૂતોને માસિક 500 વળતર ચૂકવવાનો ગુજરાતમાં થશે અમલ, કઇ રીતે મળશે લાભ?

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ગુજરાતમાં અમલીકરણ અને સુપરવિઝન માટે કમિટીની રચના કરવામાં આવશે. મુખ્યસચિવના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરવામાં આવશે. કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવ સહિત 10 સભ્ય

જીગ્નેશ મેવાણીને કારણે H.K કોલેજનાં પ્રિન્સિપાલનું રાજીનામું પડ્યું, જાણો કેમ?

અમદાવાદનાં આશ્રમ રોડ પર આવેલી H.K આર્ટસ કોલેજનાં આચાર્યએ પદ પરથી રાજીનામું આપ્યું છે. H.K. આર્ટ્સ કોલેજનાં આચાર્ય હેમંત શાહે પોતાનાં પદેથી રાજીનામું આપ્યું છે.

મળત


Recent Story

Popular Story