બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / PM Modi Speaks to Italian PM Georgia Meloni, thanks her for G7 invite

વર્લ્ડ / પ્રધાનમંત્રી મોદીએ ઈટલીના PM જ્યોર્જિયા મેલોનીને ઘુમાવ્યો ફોન, જાણો શું વાત થઈ

Vidhata

Last Updated: 08:48 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જ્યોર્જિયા મેલોની, બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની (Georgia Meloni) સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી. ઇટલીમાં G7 સમિટમાં ભારતને આમંત્રણ આપવા બદલ પીએમ મોદીએ આભાર પણ માન્યો. બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા અંગે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે.

જ્યોર્જિયા મેલોની (Georgia Meloni) એ આ વર્ષે જૂનમાં ઇટલીમાં G7 સમિટ આઉટરીચ સત્રમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને આમંત્રણ આપ્યું છે.

G20 પરિણામો પર ચર્ચા

પીએમ મોદીએ (PM Narendra Modi) સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Georgia Meloni) સાથે વાત કરી અને ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી. જૂનમાં G7 સમિટમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો. ભારતમાં યોજાયેલા G20 ના પરિણામોને G7માં આગળ વધારવાની ચર્ચા કરી. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો.

વધુ વાંચો: બીજા તબક્કાનું મતદાન શરૂ, 13 રાજ્યોની 88 બેઠકો માટે ચૂંટણી, રાહુલ ગાંધી સહિત આ નેતાઓની અગ્નિપરીક્ષા

G7 સમિટ આઉટરીચ સત્ર 13 જૂનથી 15 જૂન દરમિયાન યોજાશે. PM મોદી અને PM જ્યોર્જિયા મેલોનીએ ઇટલીની અધ્યક્ષતામાં યોજાનાર G7 સમિટમાં ભારતની G20 અધ્યક્ષતાના મહત્ત્વના પરિણામોને આગળ વધારવા, ખાસ કરીને ગ્લોબલ સાઉથને પ્રોત્સાહન આપવા માટેની રીતો પર પણ ચર્ચા કરી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ