જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

By : kavan 07:38 AM, 19 February 2019 | Updated : 07:38 AM, 19 February 2019
19-02-2019  મંગળવાર
માસ    મહા
પક્ષ  સુદ
તિથિ પુર્ણિમા
નક્ષત્ર આશ્લેષા
યોગ  શોભન
કરણ  વિષ્ટિ ભદ્ર
રાશિ  કર્ક (ડ,હ)
-------------------
માઘી પૂનમ - વ્રત પૂર્ણિમા
સૂર્યનો સંપૂર્ણ પ્રભાવ મળે
ચંદ્ર પૂર્ણ કળાએ ખીલે
મન અને આત્માની પ્રસન્નતા

---------
શુભાંક - 6
રંગ - લાલ
સમય - 12.31 થી 13.16
શુભત્વ
ગણેશજીને ધરો ચઢાવો
ગાયને ગોળ ખવરાવો
અશુભત્વ
કાળી વસ્તુ પાસે ન રાખવી
મંત્ર - રીં ગં ગણપતયે નમઃ
ગોળ - ઘી - ઘઉંનું દાન કરવું

-------------------------------
મેષ :- (અ.લ.ઇ)  
આજનો દિવસ આનંદમાં પસાર થશે 
સારા માણસોના સહવાસથી લાભ થશે. 
ધંધાકિય બાબતોમાં લાભ જણાશે. 
પરિવારનાં સુખમાં ઉણપ જણાશે. 

વૃષભ :- (બ.વ.ઉ) 
તનાવવાળા કામકાજથી દુર રહો. 
ઘરેલા કામમાં સફળતા મળશે. 
નોકરી બાબતે ભાગ્ય સાથ આપશે. 
ધંધનાં કામકાજમાં લાભ મળશે. 

મિથુન :- (ક.છ.ઘ) 
સમસ્યામાં સમાધાન મેળવી શકાશે.. 
સંતાનનાં પ્રશ્નોમાં સાધારણ ચિંતા જણાશે. 
વડીલ વર્ગનો ધાર્યો સહયોગ મળશે. 
આત્મશ્રધ્ધામાં વધારો થશે. 

કર્ક :- (ડ.હ) 
માનસિક બેચેની જણાશે. 
આવકનુ પ્રમાણ ઓછુ જણાશે. 
નોકરીમાં કામકાજની કદર થશે. 
કામનાં ભારથી માનસિક તણાવ જણાશે. 
વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે. 

સિંહ :- (મ.ટ) 
ધાર્યા કામકાજમાં સફળતા મળશે. 
ધંધામા નવી તકોની સંભાવના જણાશે. 
નોકરીમાં કામની કદર થશે. 
પારિવારિક સબંધોમાં લાભ થશે. 

કન્યા :- (પ.ઠ.ણ) 
કામકાજના સ્થળે આનંદ અનુભવાશે. 
ધારેલા કામમાં સફળતા મળશે. 
આત્મબળથી વિજય મેળવશો. 
ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાશે. 

તુલા :-  (ર.ત) 
ભાગ્ય સાથ આપશે અને લાભ થશે. 
જોખમી રોકાણો નુકશાન કરાવશે. 
જીવનસાથીની ભાવનાઓની કદર કરો. 
સંતાન પક્ષે શુભ સમાચાર મળશે. 

વૃશ્ચિક :- (ન.ય) 
પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો. 
સંતાનોનાં કાર્યોમાં સંતોષ મળશે. 
નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. 
વ્યવસાયમાં મધ્યમ ધનલાભ થશે. 

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
ધૈર્ય અને સંયમથી કામ કરવું 
ભાગ્ય અનુકૂળ જણાય છે. 
કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. 
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. 

મકર :- (ખ.જ) 
કામકાજમાં નવાં અવસરો મળશે. 
વાદવિવાદવાળા કામથી બચવું. 
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. 
પરિવારમાં અશાંતિ પરેશાન કરશે. 

કુંભ :- (ગ.શ.ષ.સ) 
પારિવારિક જીવનમાં શાંતિ અનુભવશો. 
આકસ્મિક ધનલાભની સંભાવનાઓ બનશે. 
સત્કર્મમાં રૂચી વધશે. 
સ્વજનોનો સહયોગ મળશે. 

મીન :- (દ.ચ.ઝ.થ) 
આવકમાં નવી તકો ઉભી થશે. 
વાણી ઉપર સંયમ જરૂરી છે. 
માનસિક તનાવ જણાશે. 
દાંપત્યજીવન સુખમય રહેશે. Recent Story

Popular Story