બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / Sunstroke cases have increased due to scorching heat

ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ

Dinesh

Last Updated: 08:07 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunstroke Cases: કાળઝાળ ગરમીના કારણે સનસ્ટ્રોક કેસમાં વધારો થયો છે. ચક્કર આવવા જેવા લક્ષણોને લઈ 108ને 60થી 70 કોલ મળ્યા છે

રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. જેના કારણે સનસ્ટ્રોક સહિતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વાત કરવામાં આવે તો માર્ચ મહિનાથી લઈ અત્યાર સુધી 29 સન સ્ટ્રોકના કેસ સામે આવ્યા છે.

ગરમીના પગલે તંત્ર એલર્ટ

જણાવીએ કે, ગરમીના કારણે ચક્કર આવવા જેવા લક્ષણોને લઈ 108ને 60થી 70 કોલ મળ્યા છે. આરોગ્ય વિભાગે ગરમીની આ સ્થિતિમાં તમામ CSC અને PHC સેન્ટરો પર દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે કે કેમ તે અંગે વ્યવસ્થા ચકાસણી કરી છે. સાથે જ સેન્ટર પર ડિપ ફ્રીઝ, આઈસ પેકની વ્યવસ્થા રાખવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે ગરમીના કારણે શહેરી વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચનાઓ અપાઈ છે. 

વાંચવા જેેવું:  'મે મોવડી મંડળને કહેલું કે પ્રતાપભાઇ દૂધાતને કહો કે...', પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી આ શું બોલ્યા?

બેવડી ઋતુ અનુભવાશે

રાજ્યમાં એક તરફ અંગ દઝાડતી ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. જેના પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો પણ આવ્યો છે. ગરમી સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ