બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
Last Updated: 06:28 PM, 7 May 2024
દુનિયાની દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટ કોર્પોરેશને ભારતમાં એક મોટી લેન્ડ ડીલ કરી છે. માઈક્રોસોફ્ટે હૈદરાબાદની નજીક લગભગ 48 એકડ જમીન 267 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ જમીન સાઈ બાલાજી ડેવલપર્સે માઈક્રોસોફ્ટની વેચી છે. આ જમીન રંગારેડ્ડી જિલ્લામાં સ્થિત છે. કંપનીની યોજના ભારતમાં મોટા ડેટા સેન્ટર ખોલવાની છે.
ADVERTISEMENT
એશિયાનો સૌથી મોટો ડેટા સેન્ટર ખોલવાની તૈયારી
ડેટા એનાલિટિક્સ ફર્મ પ્રોપસ્ટેકની જાણકારી અનુસાર સુંદર પિચાઈના નેતૃત્વ વાળી માઈક્રોસોફ્ટ પોતાના ડેટા સેન્ટર બિઝનેસને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હૈદરાબાદમાં બનવા જઈ રહેલું ડેટા સેન્ટર એશિયાના સૌથી મોટા ડેટા સેન્ટરમાંથી એક હશે. માઈક્રોસોફ્ટની આ જમીન હૈદરાબાદ શહેરથી લગભગ 40 કિમી દૂર છે. કંપનીએ આ લેન્ડ ડીલ માટે પ્રીમિયમ પણ આપ્યું છે.
ADVERTISEMENT
પુણે, મુંબઈ અને ચેન્નાઈમાં ચાલી રહ્યા છે ડેટા સેન્ટર
માઈક્રોસોફ્ટ પુણે, મુંબઈ અને ચેન્નાઈમાં ડેટા સેન્ટર ચલાવે છે. કંપનીના આ ડેટા સેન્ટર લગભગ 5 વર્ષથી ચાલી રહ્યા છે. હૈદરાબાદમાં કંપની પોતાનો ચોથો ડેટા સેન્ટર ખોલવા જઈ રહી છે. પ્રોપસ્ટેક અનુસાર માઈક્રોસોફ્ટે ડેટા સેન્ટર બિઝનેસ માટે હૈદરાબાદમાં સૌથી પહેલા પણ બે જગ્યા પર જમીન ખરીદી હતી. માઈક્રોસોફ્ટે હાલ આ લેન્ડ ડીલને લઈને કોઈ જાણકારી શેર કરવાનો ઈનકાર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT