બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / આ રીતે દૂર કરો કારેલાની કડવાસ, બાળકો પણ નહીં કરે શાક ખાવાનો ઈનકાર

ટિપ્સ / આ રીતે દૂર કરો કારેલાની કડવાસ, બાળકો પણ નહીં કરે શાક ખાવાનો ઈનકાર

Last Updated: 03:54 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tips And Tricks: કારેલા સ્વાદમાં ખૂબ જ વધારે કડવા હોય છે. આજ કારણ છે કે મોટાભાગના લોકો અને ખાસ કરીને બાળકો તેને ખાવાનું પસંદ નથી કરતા. પરંતુ અમુક ટિપ્સ અપનાવી તમે તેની કડવાસ ઓછી કરી શકો છો.

કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે ફાયદાકારક છે. તેમાં આયર્ન, ફાઈબર, વિટામિન એ, વિટામિન-સી અને ઝિંક પુરતા પ્રમાણમાં મળી આવે છે. પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. તેનો સ્વાદ બધાને પસંદ નથી આવતો. કારણ કે તે કડવા હોય છે. પરંતુ અમુક ટિપ્સ અપનાવી તમે તેની કડવાસ ઓછી કરી શકો છો.

karela-1.jpg

કારેલાની કડવાસ કેવી રીતે ઓછી કરશો?

કારેલાની કડવાસ દૂર કરવા માટે તેને હલકા ઉકાળી દો અને થોડો સમય ઠંડા થવા માટે તેને મુકી દો. જ્યારે આ ઠંડા થઈ જાય તો તેને હાથથી બલકા દબાવો અને પછી તેમાંથી પાણી નીકાળી લો. હવે આ કારેલાનું ભરેલું શાક બનાવી શકાય છે.

કારેલાને ધોયા બાદ તેને કાપીને એક પ્લેટમાં મુકી દો અને પછી તેમાં હળદર પાઉડર અને મીઠુ મીક્સ કરીને મુકી દો. તેને 2 કલાક માટે આમ જ મુકી રાખો. પછી તેનું પાણી નીચોવી લો. હવે તેનું સુકૂ શાક બનાવીને તૈયાર કરો.

karela.jpg

વધુ વાંચો: IPL 2024માં તૂટશે સેન્ચુરીનો સૌથી મોટો રેકોર્ડ, 17 વર્ષોમાં નથી ફટકારી આટલી સેન્ચુરી

કારેલાની કડવાસને ઓછી કરવા માટે તેને મીઠાના પાણીમાં થોડા મિનિટ ઉકાળી લો. આમ કરવાથી પણ તેની કડવાસ દૂર થઈ જશે. તમે થોડા સમય માટે કારેલામાં મુઠુ લગાવીને પણ મુકી શકો છો. તેનાથી પણ કડવાસ દૂર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Tips And Tricks Bitterness Bitter Gourd કારેલા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ