બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / સ્પોર્ટસ / Cricket / વિરાટ કે રોહિત નહીં આ બે ખેલાડીને ટી20 વર્લ્ડ કપ માટે બેસ્ટ માને છે રવિ શાસ્ત્રી, સ્ટ્રાઈક રેટ 200ની આસપાસ

સ્પોર્ટ્સ / વિરાટ કે રોહિત નહીં આ બે ખેલાડીને ટી20 વર્લ્ડ કપ માટે બેસ્ટ માને છે રવિ શાસ્ત્રી, સ્ટ્રાઈક રેટ 200ની આસપાસ

Last Updated: 06:53 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: શાસ્ત્રીએ આઈસીસીને કહ્યું, "બન્ને લેફ્ટ હેન્ડે બેટ્સમેન છે અને પોતાનો પહેલો વિશ્વ કપ રમી રહ્યા છે. એક યશસ્વી જાયસવાલ છે જેણે ઈંગ્લેન્ડની સામે શાનદાર પ્રદર્શન કર્યું. તે યુવા છે અને બિંદાસ રમે છે."

ICC T20 World Cup 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે. તેને લઈને તમામ દિગ્ગજ પોત-પોતાના મંતવ્યો આપી રહ્યા છે. ભારતના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે આગામી ટી20 વિશ્વ કપમાં શિવમ દુબેના મોટા શોર્ટ રમવાની ક્ષમતાથી ભારતનો મોટો સ્કોર બનવામાં મદદ મળશે. યશસ્વી જાયસવાલની સાથે દુબે પર ભારતની આશાઓ ટકેલી છે.

જયસવાલ અને દુબે એક જૂનથી અમેરિકા અને વેસ્ટઈન્ડીઝમાં યોજાવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે. શાસ્ત્રીએ આઈસીસીને કહ્યું, "બન્ને લેફ્ટ હેન્ડે બેટ્સમેન છે અને પોતાનો પહેલો વિશ્વ કપ રમી રહ્યા છે. એક યશસ્વી જાયસવાલ છે જેણે ઈંગ્લેન્ડની સામે શાનદાર પ્રદર્શન કર્યું. તે યુવા છે અને બિંદાસ રમે છે."

વધુ વાંચો: 55 મેચ પુરી, પરંતુ કોઈ ટીમે પ્લેઓફમાં નથી કર્યું ક્વોલીફાઈ, જાણે કોની કોની પાસે છે હજુ પણ મોકો

team-india

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહેલા દુબેએ આ સત્રમાં 11 મેચોમાં 170.73ની સ્ટ્રાઈક રેટથી 350 રન બનાવ્યા છે. શાસ્ત્રીએ કહ્યું, "મધ્યક્રમમાં તેને જોજો. તે આક્રામક છે અને મેચ વિનર છે. તે મજા માટે છગ્ગા લગાવી દે છે અને સ્પિન બોલને ખૂબ જ સારી રીતે રમે છે. ફાસ્ટ બોલરની સામે પણ તે અસરદાર છે. પાંચમા છઠ્ઠા નંબર પર તેમની ભુમિકા મોટી હશે. જો કોઈ 20-25 ઓવરમાં રમતનો નક્ષો બદલી શકે છે તો તે છે. તેમનો સ્ટ્રાઈક રેટ 200ની આસપાસ છે જેનાથી ભારતને ખૂબ જ મદદ મળશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ