બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / Politics / ક્યાંક દિવ્યાંગ દ્વારા પગના અંગુઠાથી મતદાન, તો ક્યાંક આખી જાન લઇ વરરાજા પહોંચ્યા મતદાન મથક, જુઓ મતદાનના અનોખા રંગ

લોકસભા ચૂંટણી 2024 / ક્યાંય દિવ્યાંગ દ્વારા પગના અંગુઠાથી મતદાન, તો ક્યાંક આખી જાન લઇ વરરાજા પહોંચ્યા મતદાન મથક, જુઓ મતદાનના અનોખા રંગ

Last Updated: 07:13 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનમાં કેટલાક અનોખા અને પ્રેરણારુપ કિસ્સા જોવા મળ્યા, આ કિસ્સાઓએ લોકોને લોકશાહીમાં પોતાનો વિશ્વાસ વધુ મજબુત કરવાની પ્રેરણા પુરી પાડી છે

ગુજરાતમાં મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો , નડિયાદના દિવ્યાંગ મતદાતાએ પગથી વોટિંગ કરીને

લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરી, અને સાથેજ એકપણ શબ્દ બોલ્યા વગર લોકોને મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી

મોરવા હડફમાં વરરાજા આખી જાન લઇ મતદાન કરવા પહોંચ્યા હતા.. લોકોએ લોકશાહીમાં વરરાજાની આ આસ્થાને પ્રેરણારૂપ ગણાવી હતી.

રાજકોટમાં માલધારી આગેવાન ગેસના બાટલા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા, તેમણે કહ્યું કે એક મતથી સરકાર બદલાઇ પણ શકે

બનાસકાંઠાની વતની અને અમેરિકામાં વસતી યુવતી ફક્ત મતદાન કરવાના હેતુથી અમેરિકાથી ભારત આવી હતી.. આ યુવતીએ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા રૂપિયા ત્રણ લાખ ખર્ચી નાંખ્યા

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ