બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / વોટિંગ પૂરુ થતાં આ સરકારને લાગ્યો ઝટકો, 3 ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યો, કોંગ્રેસના 'હાથ'માં

હરિયાણામાં સંકટ / વોટિંગ પૂરુ થતાં આ સરકારને લાગ્યો ઝટકો, 3 ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચ્યો, કોંગ્રેસના 'હાથ'માં

Last Updated: 07:01 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લેતાં હરિયાણા ભાજપ સરકાર પર મોટું સંકટ સર્જાયું છે.

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હરિયાણામાં ભાજપને ઝટકો લાગ્યો છે. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમણે રાજ્યની નાયબ સિંહ સૈનીની આગેવાનીવાળી સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. સરકારમાંથી ટેકો પાછો ખેંચનાર ધારાસભ્યોમાં સોમબીર સાંગવાન, રણધીર ગોલેન અને ધરમપાલ ગોંદરે સામેલ છે. આ ત્રણેય ધારાસભ્યોએ કોંગ્રેસને ટેકો આપવાનો નિર્ણય કર્યો

છે.

ભાજપ સરકારમાંથી કેમ ટેકો પાછો ખેંચ્યો

સરકારમાંથી ટેકો પાછો ખેંચવાનું કારણ આપતાં ત્રણ ધારાસભ્યોએ એવું કહ્યું કે અમે ખેડૂતો સાથે સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર આ નિર્ણય લીધો છે.

વધુ વાંચો : મતદાન મથક પર બોંબ ફેંકાયો, અહીં સૌથી વધારે 74.86 % વોટિંગ, જાણો ક્યાં કેટલું?

શું બોલ્યાં હરિયાણા કોંગ્રેસ પ્રમુખ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાને જણાવ્યું હતું કે, "ત્રણ અપક્ષ ધારાસભ્યો - સોમબીર સાંગવાન, રણધીરસિંહ ગોલેન અને ધરમપાલ ગોંદરે ભાજપ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે અને કોંગ્રેસને પોતાનું સમર્થન આપ્યું છે. હું એ પણ નિર્દેશ કરવા માંગુ છું કે (90-બેઠકોવાળી) હરિયાણા વિધાનસભાની હાલની સંખ્યા 88 છે, જેમાંથી ભાજપ પાસે 40 સભ્યો છે. ભાજપ સરકારને અગાઉ જેજેપીના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ જેજેપીએ પણ ટેકો પાછો ખેંચી લીધો હતો અને હવે અપક્ષો પણ તેમનું સમર્થન પાછું ખેંચી રહ્યા છે. 3 ધારાસભ્યોએ ટેકો પાછી ખેંચી લેતાં નાયબ સિંહ સૈની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ