બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
Last Updated: 06:01 PM, 7 May 2024
લોકશાહીની 93 બેઠકો પર થયેલા મતદાનમાં કેટલીક હિંસાની ઘટના બની છે. પશ્ચિમ બંગાળના માલદામાં બદમાશોએ એક મતદાન કેન્દ્ર પર બોંબ ફેંકતા અફરાતફરી મચી હતી જેને કારણે મતદારોમાં ડર ફેલાયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.
ADVERTISEMENT
5 વાગ્યાં સુધી 60.19 ટકા વોટિંગ
ઈલેક્શન કમિશનના જણાવ્યાનુસાર સાંજના 5 વાગ્યાં સુધી 60.19 ટકા વોટિંગ થયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં, આસામમાં 74.86%, બિહારમાં 56.01%, છત્તીસગઢમાં 66.87%, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં 65.23%, ગોવામાં 72.52%, ગુજરાતમાં 55.22%, કર્ણાટકમાં 66.05%, કર્ણાટકમાં 282%. મધ્ય પ્રદેશમાં %, મહારાષ્ટ્રમાં 53.40%, ઉત્તર પ્રદેશમાં 55.13% અને પશ્ચિમ બંગાળમાં 73.93% મતદાન થયું હતું.
ADVERTISEMENT
શાંતિપૂર્ણ માહોલમાં ત્રીજા તબક્કાનું વોટિંગ પૂરુ
ગુજરાત સહિત ચૂંટણીવાળા રાજ્યોમાં એકદમ શાંતિપૂર્ણ માહોલમાં ત્રીજા તબક્કાનું મતદાન પુરુ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT