માનવ સેવા... ભાવનગરમાં ચાલે છે ડ્રગ્સ બેંક, જે જરૂરિયાતમંદ દર્દીઓને આપે છે મફતમા

માનવ સેવા એ જ પ્રભુ સેવા, અને આ જ ઉદેશ્ય સાથે ભાવનગરમાં જરૂરિયાતમંદ લોકોને વિના મુલ્યે દવા આપવામાં આવે છે. અહીં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા આપતી સંસ્થા ડ્રગ બેન્ક છેલ્લા 11

વિમાન દુર્ઘટનામાં થયું નેતાજીનું મોત, RTIના સવાલમાં કેન્દ્રએ આપ્યો જવા

નેતાજી સુભાષ ચંદ્ર બોઝના મોતને લઇને તસવીર હવે સાફ થઇ થતી દેખાય છે.  એક આરટીઆઇ આવેદનનો જવાબ આપતા ભારત સરકારે જણાવ્યું છે કે, નેતાજીનું મોત વિમાન દુર્ઘટનામાં થયું છે. આરટીઆઇમાં આપવામાં આવેલા જવાબથી નેતાજીનો પરિવાર ખુશ નથી.  નેતાજીના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે કહ્યું છે કે,

PM મોદી રશિયા પહોંચ્યા, રશિયાયાત્રા બાદ મોદી ફ્રાંસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્પેનની યાત્રા બાદ આજે રશિયા પહોંચી ગયા છે. તેઅપ સેંટ પીટરબર્ગમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે ભારત - રશિયાના સંમેલનમાં ભાગ લેશે. આ પહેલા સેન્ટ પિટરબર્ગમાં મોદી આંતરરાષ્ટ્રીય આર્થિક મંચમાં સામેલ થશે.  રશિયાની યાત્રા બાદ પીએમ મોદી ફ્રાંસ જશે. 2 અને 3 જૂને

પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, જાણો નવા ભાવ...

નવી દિલ્હી: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં આજથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ પ્રતિ લીટર રૂ. 1.23 અને ડિઝલ પ્રતિ લીટર રૂ. 0.89 પૈસા મોંઘું થયું છે. ભાવના ફેરફાર મધરાતથી અમલમાં આવશે, જ્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 66.55 થશે, ડીઝલનો ભાવ

ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરો, ગૌહત્યા પર આજીવન કેદ: રાજસ્થાન હાઇકોર્ટ

નવી દિલ્હી: દેશમાં બીફ પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજસ્થાન હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે કહ્યું છે. તેની સાથે કોર્ટને એ પણ સલાહ અપાઇ કે ગૌહત્યા

સેનાએ જાહેર કરી કાશ્મીરમાં સક્રિય 11 આતંકવાદીઓની યાદી

નવી દિલ્હી: આતંકવાદી બુરહાન વાનીની સાથે સાથી સબઝાર અહમદ સહિત 10 આતંકવાદીને ઠાર કર્યા બાદ સેનાએ કાશ્મીર ખીણમાં સક્રિય 11 ટોચના આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. આ આતંકવાદી સંગઠન


Recent Story

Popular Story