કુંભમેળામાંથી પાછું આવવું મોંઘું: અલ્હાબાદથી અમદાવાદ ફ્લાઈટનું ભાડું આ

આસ્થાનું મહાપર્વ એવો કુંભમેળો હાલ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુ દેશ અને વિદેશમાંથી ઉમટી ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. કુંભ મેળામાં પહોંચવાની તાલાવેલીને કારણે પ્રયાગરાજ જતી દરેક ટ્રેન હાઉસફુલ દોડી રહી

VIDEO: આ વિદેશીએ અમદાવાદના રસ્તા પર કપાવ્યા વાળ, 20ને બદલે ચૂકવ્યા રૂ.

નૉર્વેને Harald Baldr નામનો એક યુટ્યુબર હાલમાં ભારતમાં છે. Harald ભારતમાં ફરતા ફરતા પોતાનો Vlog (વીડિયો લોગ) બનાવી રહ્યો છે. આવામાં Haraldએ અમદાવાદમાં રસ્તા પર કંઈક એવું કર્યુ કે તમે જાણીને દંગ રહી જશો. Haraldએ અમદાવાદમાં રસ્તા પર વાળંદ પાસે વાળ કપાવ્યાં. એટલું જ નહીં પરંતુ Harald આ નાયીથી એટલો

સત્તાની સાઠમારીઃ ભાજપના હોદ્દેદારો-કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામાર

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપ યુવા મોરચામાં એક કાર્યકર્તાને નહીં સમાવવા મામલે જાહેરમાં ભાજપ પક્ષના ચાંદખેડા વોર્ડના મહામંત્રી યુવા મોરચાના મહામંત્રી તથા કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા ચકચાર મચી ગઈ છે. જાહેર રોડ પર થયેલી આ બબાલમાં પોલીસે સામસામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. 

અમદાવાદની પેજવન હોટલમાં દારૂ પીને ધમાલ મચાવતા 7 યુવકોની ધરપકડ

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ પેજ વન હોટલમાં દારૂ ઢીંચીને આવેલા સાત શખ્સને પોલીસે ધરપકડ કરતાં ચકચાર મચી ગઇ છે. હોટલના રૂમ નંબર ૪૦૪, ૪૧૦ તેમજ ૪૦૭માં સાત યુવક દારૂ પીને મસ્તી કરતા હતા. ત્યારે પોલીસે રેડ કરીને તમામની ધરપકડ કરી છે. તમામ યુવક બહારથી દારૂન

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ આ નેતા સાથે અમિત શાહે યોજી બંધ બારણે બેઠ

અમદાવાદ: અમિત શાહ સાથે આશાબેન પટેલની બેઠક યોજાઇ હતી. આશાબેન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. સર્કિટ હાઉસમાં અમિત શાહ સાથે બંધ બારણે બેઠક યોજાઇ હતી. ઉંઝાના દિનેશ પટેલ પણ આ બેઠકમ

'બી સફલ કન્સ્ટ્રક્શન' પર આયકર વિભાગના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ

અમદાવાદ: બી સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લીમીટેડ પર ઇન્કમટેક્ષ વિભાગના દરોડા પાડ્યા છે. 15થી વધુ ઇન્કમ ટેક્સ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

નોટબંધી બાદના નાંણાકી

હાર્દિક બાદ વધુ એક આંદોલનકારી લડશે લોકસભાની ચૂંટણી, આ બેઠક પર ખેલાશે ત

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાર્દિક બાદ વધુ એક આંદોલનકારીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાટીદાર અનામત આંદોલન બાદ લાઈમ લાઈટમાં આવેલ રેશમા પટેલ લોક

ચોંકાવનારો કિસ્સોઃ લગ્નની સીઝનમાં સાચવજો, આ ગૅંગ તમારો પ્રસંગ ન બગાડી

લગ્ન સિઝન શરૂ થતાં જ લગ્ન હોલ અને પાર્ટીપ્લોટમાં ચોરી કરનારી મઘ્યપ્રદેશની ટાબરિયાં ગેંગ સર્કિય થઇ છે. નવાં કપડાં પહેરીને ટાબરિયાં ગેંગ લગ્નમાં ઘૂસી જાય છે અને તકનો લાભ લઇને સોના ચાંદીના દાગીનાની

20 કરોડ મતદાતાઓ અત્યારથી જ નરેન્દ્ર મોદીના સમર્થનમાં: અમિત શાહ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની હવે બે મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના નિવાસસ્થાનથી મેરા પરિવાર ભાજપ પર


Recent Story

Popular Story