-
Sunstroke Cases: કાળઝાળ ગરમીના કારણે સનસ્ટ્રોક કેસમાં વધારો થયો છે. ચક્કર આવવા જેવા લક્ષણોને લઈ 108ને 60થી 70 કોલ મળ્યા છે
-
નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સની બોમ્બ સ્કવોડ ટીમને ત્યાંથી મળી આવેલા બોમ્બને ડિફ્યુઝ કરવા માટે તૈનાત કરવામાં આવી
-
પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 62(5) હેઠળ આ નિર્ધારિત કરવામાં આવ્યું છે
-
નિલેશ કુંભાણીનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા ધીરેન બેન્કરે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે નિલેશ કુંભાણીની ભાજપ સાથેની સાંઠ-ગાંઠ ખુલ્લી પડી ગઇ છે