બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat unseasonal rain forecast for next 24 hours

હવામાન / આગામી 24 કલાક સુધીમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસતો રહેશે કમોસમી વરસાદ, 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે

Dinesh Chaudhary

Last Updated: 04:21 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rain forecast: દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

Unseasonal rain forecast: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. ભર ઉનાળે કમોસમી કમઠાણની આગાહીના પગલે ખેડૂતોને ખેતી પાકને લઈ ચિંતા વ્યાપી છે. 

VTV Gujarati News and Beyond on X: "Gujarat: આજે રાજ્યમાં હળવાથી મધ્યમ  વરસાદની આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે, આજે  બનાસકાંઠા, પાટણ ...

ઉનાળામાં કમોસમી વરસાદ ?

ગરમી સાથે આગામી 24 કલાક સામાન્ય વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વાતાવરણમાં એકાએક પલટો આવશે. 

આજથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી: આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા |  Rain forecast with heavy winds in Gujarat from today

24 કલાક માટે વરસાદની આગાહી

થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી કારણે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. જે 24

વાંચવા જેવું: ગુજરાતમાં આટલી બેઠકો પર જીત થશે' કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકનો મોટો દાવો

વહેલી સવારથી  ક્યાંક વાદળછાયું વાતાવરણ 

તાપી જીલ્લાનાં વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવ્યો હતો. જીલ્લામાં વ્યારા તાલુકાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. વહેલી સવારથી જીલ્લામાાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અચાનક આવેલા પલટાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત થવા પામી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Weather update heat forecast unseasonal rain forecast કમોસમી વરસાદની આગાહી હવામાન અપડેટ Unseasonal rain forecast
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ