બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ભારત / સ્પોર્ટસ / T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનવાળા કોહલી સામે આવું કરવાના છે ! બોલ્યો બાબર આઝમ

ટી20 વર્લ્ડ કપ / T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનવાળા કોહલી સામે આવું કરવાના છે ! બોલ્યો બાબર આઝમ

Last Updated: 05:19 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી 20 વર્લ્ડ કપમાં 9 જુનના દિવસે ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની છે. તે પહેલા પાકિસ્તાની કેપ્ટને વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

9 જુનના દિવસે અમેરિકાના ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપની મેચ રમાવાની છે. ભારત અને પાકિસ્તાન બન્નેએ પોતપોતાની ટીમો જાહેર કરી દીધી છે. હાઈ પ્રોફાઈલ ગણાતી મેચ માટે 1 મહિના જેટલો સમય બચ્યો છે. ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને વિરાટ કોહલીની સૌથી વધારે બીક લાગે છે અને તેણે અત્યારની તૈયારી કરી દીધી છે. 20 વર્લ્ડ કપ ટીમના કેપ્ટન બાબર આઝમે વિરાટ કોહલીને લઈને એક મોટું ટાર્ગેટ સેટ કર્યું છે.

શું બોલ્યો બાબર આઝમ

બાબર આઝમે કહ્યું કે એક ટીમ તરીકે, તમે જુદીજુદી ટીમો સામે પ્લાન બનાવો છો. અમે કોઈ એક ખેલાડી સામે પ્લાન બનાવતાં નથી, તમામ અગિયાર માટે પ્લાન બનાવીએ છીએ. અમને ન્યૂયોર્કના હવામાન વિશે ખબર નથી અને તે પ્રમાણે પ્લાન ગોઠવીશું. વિરાટ કોહલી બેસ્ટ ખેલાડી છે અને અમે તેની સામે પણ પ્લાન બનાવીશું. મને લાગે છે કે હવે રોટેશન માટે ઓછો સમય છે કારણ કે વર્લ્ડ કપ નજીકમાં છે અને બાકીની મેચોમાં અમે વર્લ્ડ કપમાં જે ટીમ સાથે રમવા માંગીએ છીએ તેને યોગ્ય તક આપવાનો પ્રયાસ કરીશું. અમારી બોલિંગ અને બેટિંગ કોમ્બિનેશન જે પણ હશે તેનો ઉકેલ અમે લાવીશું અને અમે તે લગભગ કરી જ લીધું છે. બાકીની મેચોમાં અમે અમારી શ્રેષ્ઠ સંભવિત ઈલેવન સાથે રમીશું.

વધુ વાંચો : ચેમ્પિયન ટ્રોફી રમવા ટીમ ઈન્ડીયા પાકિસ્તાન જશે? BCCI ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન

9 જુને ભારત-પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં મેચ

ઉલ્લેખનીય છે કે 9 જુનના દિવસે અમેરિકાના ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 વર્લ્ડ કપની મેચ રમાવાની છે. વનડે વર્લ્ડ કપ બાદ બન્ને ટીમોની આ પહેલી ટક્કર હશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ