બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટ-મોરબી હાઈવે પર દોડતો અશ્વ સીધો ગાડી સાથે અથડાયો, ખૌફનાક વીડિયો વાયરલ

હે ભગવાન! / રાજકોટ-મોરબી હાઈવે પર દોડતો અશ્વ સીધો ગાડી સાથે અથડાયો, ખૌફનાક વીડિયો વાયરલ

Last Updated: 05:51 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઇવે પર દોડી રહેલો અશ્વ કાર સાથે અથડાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ આ ઘટના બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે

રાજકોટના મોરબી રોડ પર અશ્વ અને કાર વચ્ચે ટક્કરની ભાગ્યે જ સાંભળી હોય તેવી ઘટના સામે આવી છે. રાતના સમયે હાઇવે પર દોડી રહેલો અશ્વ કાર સાથે અથડાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ આ ઘટના બાદ સવાલ એ ઉઠી રહ્યા છે કે રાત્રીના સમયે હાઇવે પર અશ્વને કોણે દોડાવ્યો.

વીડિયોમાં જોઇ શકાય છે કે રાત્રીના સમયે અશ્વ હાઇવે પર કોઇ જ અસવાર વગર બેફામ દોડી રહ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.. અને લોકો આ પ્રકારની ઘટનાને વાહન ચાલકો માટે ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ