બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ભારત / રંગીલો ચૂંટણીવાળો ટીચર ! લેડી કર્મચારીને મોકલ્યાં અશ્લિલ વોટ્સએપ મેસેજ, પત્નીને ખબર પડી તો...

હેરાનીભર્યું / રંગીલો ચૂંટણીવાળો ટીચર ! લેડી કર્મચારીને મોકલ્યાં અશ્લિલ વોટ્સએપ મેસેજ, પત્નીને ખબર પડી તો...

Last Updated: 06:05 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીમાં મૂકાયેલો એક ટીચર મહિલા કર્મચારી પાછળ લાગ્યો હતો અને તેને અશ્લિલ મેસેજથી પરેશાન કરવા લાગ્યો હતો.

લોકસભાની ચૂંટણી સંબંધિત મૂકાયેલો એક ટીચર પોતાનું મૂળ કામ ભૂલીને એક મહિલા કર્મચારી પાછળ લાગ્યો અને તેને ગંદા ગંદા મેસેજ કરીને એકાંતમાં મળવાનું કહ્યું. મહિલા કર્મચારીએ ફરિયાદ કરતાં ટીચર છૂમંતર થઈ ગયો હતો. છત્તીસગઢના રાયગઢમાં એક સ્કૂલનો ટીચર તારાચંદ પટેલને તાજેતરમાં ચૂંટણી ડ્યુટી સોંપાઈ હતી. તેની સાથે એક મહિલા કર્મચારીને પણ મૂકાઈ હતી. ટીચર પરણેલો છે તેમ છતાં પણ લેડી કર્મચારીના રુપ પાછળ પાગલ થયો હતો અને તેનો નંબર લઈને વોટસ્એપ પર ગંદા મેસેજ મોકલવા લાગ્યો હતો, મેસેજમાં તેણે એકાંતમાં મળવા બોલાવી હતી. એવું પણ જણાવાઈ રહ્યું છે કે ટીચરે મહિલા કર્મચારી સાથે શારીરિક સંબંધ બાંધવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

અશ્લિલ મેસેજથી પરેશાન કરવા લાગ્યો

ટીચર તારાચંદ પટેલે લેડી કર્મચારીને અનેક વાર વોટ્સએપ પર અશ્લિલ મેસેજ મોકલ્યાં હતા. આ વાતથી તંગ આવીને મહિલાએ ઉપરી અધિકારીને ફરાર કરતાં તારાચંદ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરુ કરી છે.

વધુ વાંચો : VIDEO : પ્રાઈવેટ પાર્ટ પર એટલા જોરથી બોલ વાગ્યો કે તરત મર્યો છોકરો, મેદાનમાં હાહાકાર

ઘેર ખબર પડતાં હોબાળો મચ્યો

આરોપી ટીચર તારાચંદ પટેલ પરણેલો છે અને આ વાતની તેના ઘેર જાણ થઈ જતાં પત્નીએ પણ તેનું ઈશ્કનું ભૂત ઉતારી દીધું હતું. આખરે કઈ પત્ની પતિનું આવું કામ ચલાવી લે? પત્ની તારાચંદ પટેલને ખૂબ વઢી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ટીચરની પોલ ખૂલી પડી જતાં તેને શરમના માર્યા મરી જવું પડે તેવો ઘાટ થયો છે.

વોટ્સએપ નંબર આપતાં પહેલા સાવધાન

અજાણ્યા લોકોને વોટ્સએપ નંબર આપનારા લોકોએ સાવધાન થઈ જવાની જરુર છે. આ કિસ્સામાં મહિલા કર્મચારીએ ટીચરને પોતાનો વોટ્સએપ નંબર આપ્યો હતો જે પછી તે તેને અશ્લિલ મેસેજ અને વીડિયો મોકલવા લાગ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ