બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

VTV / ભારત / VIDEO : પ્રાઈવેટ પાર્ટ પર એટલા જોરથી બોલ વાગ્યો કે તરત મર્યો છોકરો, મેદાનમાં હાહાકાર

ક્રિકેટ / VIDEO : પ્રાઈવેટ પાર્ટ પર એટલા જોરથી બોલ વાગ્યો કે તરત મર્યો છોકરો, મેદાનમાં હાહાકાર

Last Updated: 04:22 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ રમતાં રમતાં પ્રાઈવેટ પાર્ટ પર જોરથી બોલ વાગતાં એક કિશોરનું તત્કાળ મોત થયું હતું.

ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના પુણેના લોહેગાંવ વિસ્તારમાં એક 11 વર્ષના બાળકને તેના ગુપ્તાંગ પર ક્રિકેટનો બોલ વાગતા તેનું મોત નીપજ્યું હતું. પુણેમાં શંભુ કાલિદાસ ખંડવે ઉર્ફે શૌર્ય નામનો કિશોર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. બાળકોની ટાઈમપાસ ગણાતી ક્રિકેટ ટૂંક સમયમાં એક દુસ્વપ્ન સમાન બની રહી હતી. શૌર્ય જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે એક બેટરનો બોલ જોરથી તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો અને તેને કારણે તે તરત ઢળી પડ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેનું મોત થયું હતું.

વધુ વાંચો : અમદાવાદ સ્કૂલ બોંબ ધમકીમાં નવો ફણગો ફૂટ્યો, આ શખ્સનું નામ ખુલ્યું, પોલીસ કમિશનરનો ખુલાસો

મિત્રો હોસ્પિટલ લઈ ગયાં પરંતુ રસ્તામાં મોત

આ ઘટના બાદ મિત્રો શૌર્યને હોસ્પિટલ લઈ ગયાં હતા જ્યાં રસ્તામાં તેનું મોત થયું હતું. ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ એટેકથી ઘણી ઘટનાઓ બની ચૂકી છે પરંતુ પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગવાને કારણે મોતની આ પહેલી ઘટના છે.

ગુજરાતમાં ક્રિકેટ રમતાં રમતાં યુવાનનું મોત

લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. અરવલ્લીમાં ક્રિકેટ રમતા-રમતા હાર્ટએટેક આવતા 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. જે બાદ મિત્રો તેને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સાથે જ યુવકના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 20 વર્ષીય પર્વ સોનીનું આટલી નાની ઉંમરે મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ