બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / Politics / 29500 ઈમારત,50 હજાર બૂથ..મતદાન માટે ગુજરાત પોલીસની કેવી તૈયારી, DGP શું બોલ્યા?

લોકસભા ચૂંટણી 2024 / 29500 ઈમારત,50 હજાર બૂથ..મતદાન માટે ગુજરાત પોલીસની કેવી તૈયારી, DGP શું બોલ્યા?

Last Updated: 05:12 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DGP વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી..જેમાં તેમણે ચૂંટણીને લઇને પોલીસ વિભાગની કામગીરી સાથે જોડાયેલી માહિતી આપી

આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન છે ત્યારે DGP વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી..જેમાં તેમણે ચૂંટણીને લઇને પોલીસ વિભાગની કામગીરી સાથે જોડાયેલી માહિતી આપી..

29,500 બિલ્ડિગ અને 50 હજાર બૂથ પર મતદાન

તેમણે કહ્યું કે મતદાન મથકો પર યોગ્ય પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી થાય તે વાત સુનિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાતના 29,500 બિલ્ડિગ અને 50 હજાર બૂથ પર મતદાન થશે.

દરેક બુથ પર પોલીસ પેટ્રોલિંગ

તેમણે કહ્યું કે મતદાન મથક પર તો સુરક્ષા માટે પોલીસ તૈનાત રહેશેજ સાથે-સાથે સતત દરેક બુથ પર પોલીસ પેટ્રોલિંગ કરાશે.. અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે વાત સુનિશ્ચિત કરાશે.. તેમણે કહ્યું કે મોબાઇલ પેટ્રોલિંગમાં પોલીસ જવાનો અને હોમગાર્ડ બન્ને જોડાશે. આ સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રહેશે.. જે દરેક સ્થતિમાં ઝડપથી રિસ્પોન્સ આપશે.

અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી

વિકાસ સહાયેકહ્યું કે જ્યારથી આચારસંહિતા લાગુ થઇ ત્યારથી ગુજરાત પોલીસ તરફથી ખુબજ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે. સાથે જ અસમાજિક તત્વો કોઇ વિક્ષેપ નકરે તે માટે અસરકારક અટકાયતી પગલાની ઝુંબેશ પણ હાથ ધરી હતી, અને અનેક લોકોની અટકાયત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ