ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / CSK captain's wife is also a cricketer, their love story is quite interesting

IPL 2024 / CSKના કેપ્ટનની પત્ની પણ ક્રિકેટર, બન્નેની લવ સ્ટોરી છે એકદમ ઈન્ટરેસ્ટિંગ

Published By: Vishal Dave

Last Updated: 05:17 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોની બાદ ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપરકિંગ્સનો ઉત્તરાધિકારી બની ગયો છે. IPLમાં ગાયકવાડ શાનદાર બેટિંગના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે ગાયકવાડની પત્ની પણ ક્રિકેટર જ છે.

ADVERTISEMENT

ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ આ સીઝનમાં તેની કેપ્ટનશીપને લઇ ચર્ચામાં છે. ગત સીજનમાં ગાયકવાડે 590 રન કરી CSK માટે ટાઈટલ જીતવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો. પરંતુ આ સીઝનમાં CSK અપેક્ષા મુજબ પર્ફોમન્સ નથી આપી શક્યુ. અત્યારે CSK પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે પાંચમાં નંબરે છે.

ઋતુરાજ પર્સનલ લાઈફને લઈને પણ હાલમાં ચર્ચામાં

ગત મેચમાં CSKના કેપ્ટન ગાયકવાડે સદી ફટકારી હતી પરંતુ ટીમનો પરાજય થયો હતો. ઋતુરાજ તેની શાનદાર બેટિંગ સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ હાલમાં ચર્ચામાં છે. ઓછા લોકો જાણે છે કે, ઋતુરાજની પત્ની પણ તેની જેમ ક્રિકેટર છે. જેથી આ બંન્ને ક્યારે એક બીજાના પ્રેમ પડ્યા હતા તે વિશે જાણીશું.

મહારાષ્ટ્રમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતી હતી ઋતુરાજની પત્ની ઉત્કર્ષા પવાર

ઋતુરાજની પત્ની ઉત્કર્ષા પવાર એક પ્રોફેશનલ ક્રિકેટર છે, જે મહારાષ્ટ્રમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતી હતી. આ બન્ને વચ્ચે પ્રથમ મુલાકાત એક કોમન ફ્રેન્ડ મારફતે થઈ હતી. પહેલી મુલાકાતમાં જ આ બંન્ને જણ પોતાનું દિલ એકબીજાને આપી ચૂક્યા હતા. ત્યાર બાદ તેમની મુલાકાતો વધતી ગઈ અને તેઓ એકબીજાના વધુ ક્લોઝ આવતા ગયા. 

આ પણ વાંચોઃ હવે અમે નિરાંતે ઉંઘી શકશું..' 6 મેચ બાદ મળેલી જીતથી ફાફ ડુપ્લેસીને થયો હાશકારો, જુઓ શું કહ્યું

જુન 2023માં કર્યા લગ્ન 

ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષા પવાર 2023ની IPLની ફાયનલમાં પણ સાથે જોવા મળ્યા હતા. આ બંન્નેએ લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2023ના જૂન મહિનામાં લગ્ન કરી લીધા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 




 


 

સંકળાયેલા મુદ્દાઓ

CSK IPL 2024 Ruturaj Gaikwad utkarsha pawar  ઉત્કર્ષા પવાર આઈપીએલ ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપરકિંગ્સ IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ