અચાનક પતિ આવી જતા મહિલાએ પ્રેમીને પલંગ નીચે છુપાવી દીધો

કટિહાર : રાત્રે 2.30 વાગ્યે પત્ની સાથે પલંગ પર સુઇ રહેલ પતિને નીચે કંઇક અવાજ આવ્યો હતો. તેણે જ્યારે પલંગની નીચે નજર કરી તો જોયું કે પત્નીનો પ્રેમી નીચે સુતેલો હતો. બેડરૂમમાં પત્નીનાં પ્રેમીને જોતાની સાથે જ તેનો ગુસ્સો ભડકી ઉઠ

JIOની દિવાળી ગીફ્ટ, ફરી નવા ધનધનાધન પ્લાન સાથે કર્યો દિવાળી ધમાકો

JIOએ દિવાળીના તહેવાર પર ભારતીયો માટે કિફાયતી દર સાથેના નવા ધન ધના ધન પ્લાન આજે રજૂ કર્યા છે. નવા પ્લાનનો લાભ 19 ઓક્ટોબર 2017થી મળવાના ચાલુ થશે અને તમામ નવા ગ્રાહકો માટે તે ઉપલબ્ધ બનશે. અનલિમિટેડ ઓફરના ભાગરૂપે ગ્રાહકોને ફેર યુઝેસ પોલિસી હેઠળ હાઇસ્પીડ ડેટાના લાભ ઉપરાંત અનલિમિટેડ સ્થાનિક, એસ.ટી.ડી

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપ દેવ દિવાળી પછી જાહેર કરશે ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દેવ દિવાળી પછી દિલ્લીથી ગુજરાત વિધાનસભાની ટિકિટ જાહેર કરશે. ભાજપમાં 14 નેતાઓની 3-3 પેનલ બનાવવામાં આવશે. 

મહત્વનું છે કે ભાજપમાં 1600થી વધુ ટિકિટ વાંચ્છુંકો છે. ત્યારે ભાઈબીજ પછી પાર્લામેન્ટરી બોર્ડમાં ક્રિની

દિવાળી, માઉન્ટ આબુને દુલ્હનની જેમ શણગાર્યું, મોટી સંખ્યામાં પર્યટકો ઉમ

દિવાળી હોવાને કારણે માઉન્ટ આબુને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યુ છે. માઉન્ટ આબુના રોડ રસ્તાઓ, હોટેલ તથા ગાર્ડન સહિત દરેક જગ્યાને શણગારવામાં આવ્યુ છે. માઉન્ટ આબુનું ફેમસ નકી લેકને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યુ છે.

 આબુમાં દિવાળી સમયે ખૂબજ મોટી સંખ્યામાં પર્યટકો આવતા

ગુજરાતમાં ભાજપનો કિલ્લો સર કરવા કોંગ્રેસે બનાવ્યો છે માસ્ટર પ્લાન

અમદાવાદ : બિહારમાં કોંગ્રેસ પાર્ટી ભલે જ સત્તાની બહાર થઇ ગઇ હોય પરંતુ બિહાર જુગાડથી જ કોંગ્રેસ હવે ગુજરાત પર નજર ટકાવીને બેઠી છે. રાહુલ ગાંધી ગુજરાતમાં બિહારવાળી પદ્ધતી અપનાવી શકે છે. જણાવાઇ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં ભાજપ વિરોધી દળોને સાથે લઇને ચૂંટણી લડવાની તૈયારી

જૈશ એ મોહમ્મદનાં 10 આતંકવાદીઓ ઘૂસ્યા ભારતમાં : મોટા કાવત્રાની આશંકા

નવી દિલ્હી : જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી ભારતમાં મોટા આતંકવાદી હૂમલાની ફિરાકમાં છે. આતંકવાદી નગરોટા-જમ્મુ-પઠાણકોટ વિસ્તારને પોતાનું નિશાન બનાવી શકે છે. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર જૈશનાં આશરે 10 આતંકવાદીઓ પાકિસ્તાનનાં રસ્તા ભારતમાં ઘુસવાની ફિરાકમાં છે. આ મુદ્દે સુરક્

પોરબંદર: કેશવ ગામમાં જીવતા વીજવાયરે બાળકીનો લીધો જીવ

પોરબંદરના કેશવ ગામે જીવતા વીજવાયરના કારણે બાળકીનું મોત નિપજ્યું હતું. કેશવ ગામે પસાર થતી વીજ લાઈન તૂટી પડી હતી. 

જેના પર 12 વર્ષની બાળકી અડકી જતા બાળકીનું મોત નિપજ્યું હતું. બાળકીને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.  

<iframe width=&q

અમદાવાદ: દિવાળીમાં AMCએ આપી બાળકોને મોંઘવારીની ભેટ

દિવાળીના તહેવારમાં અમદાવાદ શહેરના બાળકોને AMCની મોંઘવારીની ભેટ આપવામાં આવી છે. વસ્ત્રાપુર, પ્રહલાદનગર, નિકોલ ગાર્ડનમાં GST લાગુ કરવામાં આવ્યો છે. ત્રણ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડની ટિકિટમાં વધારો થશે. 

વસ્ત્રાપુરમાં રૂપિયા10 ની ટિકિટ રૂપિયા 13ની અને રૂપિયા 20ની ટિકિટ રૂપિયા 26ન

ઓડિસા: રાઉકરેલી ફટાકડા માર્કેટમાં આગ, એકનું મોત

ઓડિસાના રાઉરકેલાની એક માર્કેટમાં આગ લાગી છે, અને આગના કારણે એકનું મોત થયું છે. માર્કેટમાં ફટાકડાની દુકાનો હોવાના કારણે આગે રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 

ભીષણ આગની લપેટમાં અનેક દુકાનો આવી ગઇ છે. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને ધ્યાનમાં રાખીને 7 ફાયર

જમ્મુ-કાશ્મીર: સેનાના જવાન પર ભીડે કર્યો હુમલો, પોલીસકર્મીઓએ જવાનને બચાવ્યો

જમ્મૂ કશ્મીરના કુપવાડા શહેરમાં ભીડ દ્વારા ચોટલી કાપવાની આશંકાથી સેનાના એક જવાન પર ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સેન્યકર્મીઓ અને પોલીસકર્મીઓએ ઇજાગ્રસ્ત જવાનને બચાવી લીધો છે, અને તેને સારવાર માટે સેનાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.  જવાનની હાલ ઓળખ નથી થઇ.

લોકોએ ચોટી

બ્લાઉઝ પહેર્યા વગર મહિલાઓ શેર કરી રહી છે ફોટો, જાણો શું છે સત્ય

સોશિયલ મીડિયા પર હાલમાં મહિલાઓના બ્લાઉઝ વગરના સાડી પહેરેલા કેટલાક ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે કે સોશિયલ સાઇટ પર સાડી પ્રેમીઓએ આ કેમ્પેનને ચાલુ કર્યું છે. જેને 'બ્લાઉઝ ફ્રી સાડી' નામ આપવામાં આવ્યું છે. આ કેમ્પેનમાં ઘણી મહિલાઓ ભાગ લઇ ચુકી  

યોગી આદિત્યનાથ અયોધ્યાના પ્રવાસે, ત્રેતા યુગની દિવાળીની ઉજવણી

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વર્ષો બાદ ભગવાન રામની વાપસી થવા જઈ રહી છે. અયોધ્યા વાસીઓ માટે આ દિવાળી ખાસ બની રહેશે. આયોધ્યામાં યોગી સરકાર દ્વારા નાની દિવાળી પ્રસંગે અયોધ્યામાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન થયું છે.  

આ આયોજનમાં ખુદ યોગી આદિત્યનાથ હાજર ર

loading...
loading...

Recent Story

Popular Story